________________
૧૧૬
વતસ્થાપનાવસ્તકI'યથા પાયિતધ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “ગર' | ગાથા ૬૯૪-૯૫
ટીકા :
एवं गुरुकुलवासः परमपदनिबन्धनं यतः उक्तन्यायात्, तेन तद्भवसिद्धिकैरपि गौतमप्रमुखैराचरितो, न्याय्यत्वादिति गाथार्थः ॥६९४॥ * “તદ્ધવિિદ્ધfg"માં ‘મપિ'થી એ કહેવું છે કે તદ્ભવસિદ્ધિક ન હોય એવા મહાપુરુષોએ તો ગુરુકુલવાસ સેવ્યો જ છે, પરંતુ તદ્ભવસિદ્ધિક એવા પણ ગૌતમ વગેરેએ ગુરુકુલવાસ સેવ્યો છે. ટીકાર્ય :
જેનાથી–ઉક્ત ન્યાયથી પૂર્વગાથામાં કહ્યું કે અભ્યાસને કારણે શુદ્ધમાર્ગનું અનુસેવન જન્માંતરમાં પણ પ્રાપ્ત થઈને પરંપરાએ મોક્ષનું કારણ છે એ યુક્તિથી, આ રીતે=ગાથા ૬૮૯થી ૬૯૩માં કહ્યું એ રીતે, ગુરુકુલવાસ પરમપદનું નિબંધન છે=મોક્ષનું કારણ છે; તે કારણથી તદ્ભવસિદ્ધિક=તે ભવમાં સિદ્ધિને પામનારા, પણ ગૌતમ પ્રમુખો વડે ગુરુકુલવાસ આચરાયો; કેમ કે ન્યાય્યપણું છે=ગુરુકુલવાસનું સેવન ઉચિત આચરણારૂપે સંગત છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે નિષ્કલંક માર્ગનું સેવન જન્માંતરમાં પણ પ્રાપ્ત થઈને પરંપરાએ નિયમથી મોક્ષનું કારણ બને છે. તેથી એ પ્રાપ્ત થયું કે શુદ્ધ માર્ગનું સેવન પ્રકર્ષને પામે તો આ ભવમાં જ મોક્ષનું કારણ બને છે.
આ પ્રકારના ન્યાયથી પૂર્વમાં બતાવ્યું એ પ્રમાણે સેવાતો ગુરુકુલવાસ પરમપદનું કારણ બને છે, તેથી ચરમશરીરી એવા પણ ગૌતમસ્વામી વગેરે વડે ગુરુકુલવાસ લેવાયો છે; કેમ કે ગુરુકુલવાસ ઉચિત આચરણારૂપ છે અને ઉચિત આચરણાથી જ મોક્ષ થાય છે. |૬૯૪ો
ગાથા :
ता एअमायरिज्जा चइऊण नि कुलं कुलपसूओ ।
इहरा उभयच्चाओ सो उण नियमा अणत्थफलो ॥६९५॥ दारं ॥ અન્વયાર્થ :
તાકતે કારણથી પૂર્વગાથામાં કહ્યું કે ગુરુકુલવાસ મોક્ષનું કારણ છે તે કારણથી, નપફૂગોકુલમાં પ્રસૂત નિમ્ર નંપોતાના કુલને વફUTEછોડીને મંઆનેeગુરુકુલવાસને, ગાયના આચરે. ફુદીઇતરથા=ગુરુકુલવાસને ન આચરે તો, ૩મયવ્યામો ઉભયનો ત્યાગ થાય. તો ૩UT=વળી તેaઉભયકુળનો ત્યાગ, નિયમ-નિયમથી માત્થપત્નો અનર્થરૂપ ફળવાળો છે. ગાથાર્થ :
ગુરુકુલવાસ મોક્ષનું કારણ છે તે કારણથી કુલમાં જન્મેલો પુરુષ પોતાના કુળને છોડીને ગુરુકુલવાસને આચરે. જો ગુરુકુલવાસ ન આચરે તો ઉભયકુળનો ત્યાગ થાય. વળી ઉભયકુળનો ત્યાગ નિચમચી અનર્થરૂપ ફળવાળો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org