________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનિયતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : ‘વસતિ' | ગાથા ૦૦૬
૧૩૧
અવતરણિકા :
इदानी वसतिविधिमाह - અવતરણિતાર્થ :
હવે વસતિની વિધિને કહે છે – ભાવાર્થ :
ગાથા ૬૯૬થી ૭૦૧માં ગચ્છદ્વાર બતાવ્યું, ત્યાર બાદ ગાથા ૭૦૦થી ૭૦૪માં પરના અભિપ્રાયની આશંકા કરીને ગુરુકુલવાસથી ગચ્છવાસને પૃથ ગ્રહણ કરવાનું પ્રયોજન બતાવ્યું અને ગાથા ૭૦પમાં વસતિ આદિ દ્વારોને સ્વતંત્ર ગ્રહણ કરવાના પ્રયોજનનો અતિદેશ કર્યો; હવે વ્રતપાલનના ઉપાયભૂત એવી સાધુની શુદ્ધ વસતિનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
मूलुत्तरगुणसुद्धं थीपसुपंडगविवज्जिअं वसहि ।
सेविज्ज सव्वकालं विवज्जए होंति दोसा उ ॥७०६॥ અન્વયાર્થ :
મૂત્યુત્તરમુOTયુદ્ધ-મૂલ અને ઉત્તરગુણથી શુદ્ધ, થપશુપંડ વિનમ્ર સ્ત્રી, પશુ અને નપુંસકથી વિવર્જિત વરદં વસતિને (સાધુ) સંધ્યનં સર્વકાળ વિશ્વ સેવે, વિવMા ૩ વળી વિપર્યયમાં વસદોષો હોંતિ થાય છે. ગાથાર્થ :
મૂલગુણ અને ઉત્તરગુણથી શુદ્ધ, સ્ત્રી, પશુ અને નપુંસકથી રહિત વસતિને સાધુ સર્વકાળ સેવે, વળી વિપર્યચમાં દોષો થાય છે. ટીકા : ___ मूलगुणोत्तरगुणपरिशुद्धा तथा स्त्रीपशुपण्डकविवज्जितां वसति सेवेत सर्वकालं, विपर्ययेअशुद्धस्त्र्यादिसंसक्तायां वसतौ भवन्ति दोषा इति गाथार्थः ॥७०६॥ ટીકાર્ય
મૂલ-ઉત્તરગુણથી પરિશુદ્ધ તથા સ્ત્રી, પશુ અને પંડકથી વિવર્જિત વસતિને સર્વકાળ સાધુ સેવે. વિપર્યયમાં=અશુદ્ધ અને સ્ત્રી વગેરેથી સંસક્ત વસતિ હોતે છતે, અર્થાત્ મૂલગુણ અને ઉત્તરગુણથી અશુદ્ધ, તેમ જ સ્ત્રી, પશુ અને નપુંસકથી યુક્ત વસતિ હોતે છતે, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
વસતિના મૂલગુણશુદ્ધ અને ઉત્તરગુણશુદ્ધ, એમ બે ભેદ છે. તે બંને ભેદથી શુદ્ધ અને સ્ત્રી-પશુ-નપુંસકથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org