________________
વતસ્થાપનાવસ્તક 'યથા પત્નિયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: ‘વસતિ’ | ગાથા ૦૦૦-૦૦૮
૧૩૫
આશય એ છે કે જે વસતિ કોઈને પણ મનમાં રાખ્યા વગર પોતાને આવશ્યકતા હોવાથી સ્વાભાવિક કરાવાઈ હોય તેવી વસતિ જ યથાકૃત કહેવાય; અને જે વસતિ અન્ય કોઈને મનમાં રાખીને કરાવાઈ હોય, પરંતુ સાધુને મનમાં રાખીને ન કરાવાઈ હોય, તે વસતિ સાધુ માટે શુદ્ધ છે, પરંતુ યથાત તો નથી. આથી જ મૂળગાથામાં રહેલ પૂનમુનેદુવા રૂપ વિશેષણ સાર્થક સ્વીકારવું હોય તો દાડાનો અર્થ યથાકૃતા થઈ શકે નહિ, પરંતુ આધાકૃતા જ થઈ શકે. માટે પૂર્વપક્ષીએ પ્રસ્તુત ગાથાનો શુદ્ધ વસતિના લક્ષણ તરીકે કરેલ અર્થ અસંગત છે, એમ સિદ્ધ થાય છે. ll૭૦૭
અવતરણિકા :
उत्तरगुणेषु मूलगुणान् प्रतिपादयन्नाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં મૂલગુણોથી દુષ્ટ વસતિનું પ્રતિપાદન કર્યું, હવે વસતિવિષયક ઉત્તરગુણોમાં મૂલગુણોને મૂલગુણોથી દુષ્ટ વસતિના દોષોને, પ્રતિપાદન કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
वंसगकडणोक्कंपणच्छायणलेवणदुवारभूमी य ।
सप्परिकम्मा वसही एसा मूलुत्तरगुणेसु ॥७०८॥ અન્વયાર્થ :
વંસડિપોપU/યાત્રેવડુવાયૂકી અને વંસકો, કટણ=દાંડા ઉપરની ગૂંથણી, ઉત્કંપણ, છાદણ=દર્ભ વગેરે ઘાસ વડે આચ્છાદન, લેપન, દ્વાર=દ્વારનું બાહુલ્યાદિકરણ, ભૂમી=ભૂમિકર્મ કરવું, સા= આ ખૂનુત્તરોસુ=મૂલોત્તર ગુણોમાં સMવિમાન્સપરિકર્મવાળી વસદી વસતિ છે. ગાથાર્થ :
દાંડા, દાંડા ઉપરની ગૂંથણી, ઉત્કંપણ, દર્ભ વગેરે ઘાસ દ્વારા આચ્છાદન, ભીંતોનું લેપન, દ્વાર મોટા વગેરે કરવા, ભૂમિકર્મ કરવું, એ મૂલ-ઉત્તરગુણોના વિષયમાં સપરિકમેવાળી વસતિ છે. ટીકા :
अत्र वृद्धव्याख्या-वंसग इति दंडका, [ कुड्डाण ] कडणं-डंडगोवरि ओलवणी, उक्कंपणं, दब्भादिणाऽऽच्छायणं, कुड्डाण लेवणं, बाहल्लाइकरणं दुवारस्स, विसमाए समीकरणं भूमिकम्म, एसा सपरिकम्मा, उत्तरगुणेसु एए मूलोत्तरगुणा
ચર્થ: I૭૦૮ નોંધ :
(૧) ટીકાર્યમાં ( ) માં આપેલા સંસ્કૃત પાઠો બૃહત્સલ્યભાષ્ય ગાથા ૫૮૩ની ટીકામાંથી લીધેલ છે.
(૨) ટીકામાં રહેલો પ્રથમ ઉડ્ડાણ શબ્દ વધારાનો ભાસે છે. * “ગુવાર વાર 'માં ‘રિ' પદથી વાંકાચૂંકા દ્વારને સરખું કરવું, દ્વાર મોટું હોય તો નાનું કરવું, વગેરેનો સંગ્રહ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org