________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ પઠિત’ | ગાથા દ૨૫ અવતરણિકા :
किमित्यत आह -
અવતરણિતાર્થ :
સામાયિકના અભાવમાં વ્રતસ્થાપના કયા કારણથી યુક્ત નથી? એવી કોઈને જિજ્ઞાસા થાય, આથી પૂર્વપક્ષી કહે છે –
ગાથા :
जं बीअं चारित्तं एसा पंढमस्सऽभावओ कह तं ? ।
असइ अ तस्सारोवणमण्णाणपगासगं नवरं ॥६२५॥ અન્વયાર્થ :
નં જે કારણથી પણ આ=ઉપસ્થાપના, વી ચારિત્ત બીજું ચારિત્ર છે, પઢમક્ષ પ્રથમના=સામાયિક ચારિત્રના, માવો અભાવમાં તંત્રતે=બીજું ચારિત્ર, હું કઈ રીતે હોય? મ મ અને (પહેલું ચારિત્ર) નહીં હોતે છતે તeતેનું બીજા ચારિત્રનું, મારા આરોપણ નવાં-ક્વલ મUTUપસf=અજ્ઞાન પ્રકાશક છે.
ગાથાર્થ :
જે કારણથી ઉપસ્થાપના એ બીજું ચારિત્ર છે, તેથી પ્રથમ ચારિત્રના અભાવમાં બીજું ચારિત્ર કઈ રીતે હોય? અને પહેલું ચારિત્ર નહીં હોતે છતે બીજા ચારિત્રનું આરોપણ કેવલ અજ્ઞાનપ્રકાશક છે.
ટીકાઃ
यस्मात् द्वितीयं चारित्रमेषा-उपस्थापना, प्रथमस्य-सामायिकस्याऽभावे कथं तत् ? नैव, असति तस्मिस्तस्याऽऽरोपणं द्वितीयस्य अज्ञानप्रकाशकं नवरं, गगनकीलकवदसम्भवादिति गाथार्थः ॥६२५॥ ટીકાર્ય
જે કારણથી આ=ઉપસ્થાપના, બીજું ચારિત્ર છે. પ્રથમના=સામાયિકના, અભાવમાં તે=બીજું ચારિત્ર, કેવી રીતે થાય? અર્થાતુ ન જ થાય. તે નહીં હોતે છતે=પ્રથમ ચારિત્ર નહીં હોતે છતે, તેનું દ્વિતીયનું બીજા ઉપસ્થાપના ચારિત્રનું, આરોપણ માત્ર અજ્ઞાનનું પ્રકાશન કરનાર છે; કેમ કે આકાશમાં ખીલાની જેમ અસંભવ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ:
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહ્યું કે સામાયિક નહીં હોવાથી “અપ્રજ્ઞાપનીય એવા પિતામાં પાંચ પાંચ દિવસના ત્યાગથી વ્રતોનું આરોપણ કરવું યુક્ત નથી.” તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે –
ઉપસ્થાપના એ બીજું ચારિત્ર છે; કેમ કે દીક્ષાગ્રહણ વખતે પ્રથમ સામાયિકચારિત્ર ઉચ્ચરાવાય છે; અને જયારે શાસ્ત્રો ભણીને શૈક્ષ વ્રતસ્થાપનાની ભૂમિથી સંપન્ન થાય, ત્યારે તેને પાંચ મહાવ્રતોના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org