________________
૩૦
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૦-૬૩૧ સામાયિકના પરિણામનો અભાવ થયો હોય, તેવા સાધુમાં અપ્રજ્ઞાપનીયતા દોષ હોવા છતાં વ્રતોનું આરોપણ કરવું દોષરૂપ નથી; કેમ કે તે સાધુ આકર્ષને કારણે સામાયિકના અભાવવાળા થવાથી અપ્રજ્ઞાપનીય થયા છે, માટે તે સાધુમાં સામાયિકવિષયક રાગભાવ વિદ્યમાન છે, આથી જ તે અપ્રજ્ઞાપનીય પિતા ઉચિત શાસ્ત્રો ભણીને પ્રાપ્ત થયા પછી પુત્ર સાથે વ્રતસ્થાપનાને અનુરૂપ તૈયાર થશે, ત્યારે વ્રતઆરોપણકાળમાં તેમનામાં ફરી સામાયિકનો પરિણામ પ્રગટે તેવો સંભવ છે. આથી જ અપ્રજ્ઞાપનીયતાકાળમાં પિતામાં સામાયિકનો અભાવ હોવા છતાં તે પિતામાં સામાયિકના સંભવને કારણે નિરતિશય એવા ગુરુ તેઓનો ત્યાગ કરતા નથી. //૬૩ ll
અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે સામાયિક નહીં હોવા છતાં ગુરુ સંભાવનાથી અપ્રજ્ઞાપનીય એવા પિતાનો ત્યાગ કરતા નથી. ત્યાં પ્રશ્ન થાય કે સામાયિકશૂન્ય એવા અપ્રજ્ઞાપનીય પિતા સાથે અન્ય સાધુઓએ ઉપધિ વગેરેનો સંભોગ કરવો જોઈએ નહિ? કેમ કે અવિરતિવાળા પિતાની ઉપાધિ આદિ વિરતિધર સાધુઓને કહ્યું નહિ. આ પ્રકારના દૂષણાભાસનો પરિહાર કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
अइसंकिलेसवज्जणहेउं उचिओ अणेण परिभोगो ।
जीअं किलिकालो त्ति एव सेसं पि जोएज्जा ॥६३१॥ અન્વચાઈ:
મહિસવજ્ઞ=અતિ સંક્લેશના વર્જનના હેતુથી મો=આની સાથે-સામાયિકરહિત એવા અપ્રજ્ઞાપનીય પિતા સાથે, પરિમો (ઉપધિઆદિરૂપ) પરિભોગ વી ઉચિત છે. વિનિદ્રાનો ક્લિષ્ટ કાળ છે, ત્તિ એથી ગીચં=જીત છે. આ રીતે જે રીતે અતિ સંક્લેશના વર્જનના હેતુથી સામાયિકશૂન્ય પિતા સાથે ઉપઆિદિરૂપ પરિભોગ છે એ રીતે, તે પિ શેષને પણ=શેષ એવા દૂષણાભાસના પરિવારને પણ, ગોળયોજવો. ગાથાર્થ :
અતિ સંક્લેશ વર્જનના હેતુથી સામાયિકના પરિણામથી રહિત એવા અપ્રજ્ઞાપનીય પિતાની સાથે ઉપધિઆદિરૂપ પરિભોગ ઉચિત છે. ક્લિષ્ટ કાળ છે, એથી જીત છે. આ રીતે બાકીના પણ દૂષણાભાસના પરિવારને યોજવો. ટીકા : ___ अति(सं)क्लेशवजनहेतोः कारणात् तस्यैव उचितः स्यात् अनेन सम्भोग उपध्यादिरूपः, जीतंवर्तते कल्प एषः, किमित्यत आह-क्लिष्टकाल इति कृत्वा, एवं शेषमपि अत्र शास्त्रे भावमधिकृत्य दूषणाभासपरिहारं योजयेदिति गाथार्थः ॥६३१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org