________________
વતસ્થાપનાવસ્તક 'વેમ્યો તથાનિ' દ્વાર/ પેટા દ્વાર : પડિત' | ગાથા ૩૩ થી ૩૬
S
અન્વયાર્થ:
સમર્થ તુવળી સાથે મળીનું પર્વોનું અનેક પ્રાપ્ત થયે છતે મrfમોમાં અનભિયોગ-આગ્રહ વગર, માવતિય આવલિકાથી શ્રેણિથી, વો વિકએક કે બે બાજુથી પણ =સ્થિત સામ-સામે ઊભા રહેલા, સમાજ=સમરાત્વિક થાય. (અને) નહીસન્ન યથાસન્ન=ક્રમસર ઊભેલામાં ગુરુની આસન્નતા પ્રમાણે ઊભેલા, (જયેષ્ઠ) થાય.
ગાથાર્થ :
વળી સાથે અનેક પ્રાપ્ત થયે છતે આગ્રહ વગર શ્રેણિથી એક કે બે બાજુથી પણ સામસામે ઊભા રહેલા સમાન રાત્નિક થાય, અને જે રીતે ગુરુની નજીક ઊભા હોય, તે જ્યેષ્ઠ થાય. ટીકાઃ ___ पुव्वं पियापुत्तादिसंबंधेण असंबद्धेसु बहुसु समगमुवट्ठाविज्जमाणेसु गुरुणा अण्णेण वा अभिओगो ण कायव्वो 'इओ ठाह'त्ति, एवमेगओ दुहओ वा ठाविएसु जो जहा गुरुस्स आसण्णो सो तहा जेट्ठो, उभयपासट्ठिया समा समरायणिया । ___ एवं दो ईसरा, दो सिट्ठी, दो अमच्चा, नियम त्ति दो वणिया, घड त्ति गोट्ठी [दो गोट्ठीओ] दो गोट्ठिया पव्वइया, दो महाकुलेहिंतो पव्वइया, सव्वे समा समप्पत्ता समराइणिया कायव्वा, एएसिं चेव पुव्वपत्तो पुव्वं चेव उवट्ठावेयव्वो त्ति वृद्धव्याख्या ॥६३६॥
નોંધ:
ગાથા ૬૩૫ના ઉત્તરાર્ધમાં રહેલ ઘઉનો અર્થ ગાથા ૬૩૬ની વૃદ્ધવ્યાખ્યામાં નોટ્ટી કર્યો, ત્યારપછી તો જોદ્દો શબ્દ વધારાનો લાગે છે અને ગાથા ૬૩૫ના અંતે રહેલ કુવે પૂનો અર્થ ગાથા ૬૩૬ની વૃદ્ધવ્યાખ્યામાં કર્યો નથી, પરંતુ હોવો જોઈએ. પાઠશુદ્ધિ મળેલ નથી. * “કુદો વિ''માં “પિ'થી એ કહેવું છે કે વ્રતસ્થાપના વખતે સમરાત્વિક થવા માટે શૈક્ષો ક્યારેક એક બાજુથી રહેલા હોય તો ક્યારેક બંને બાજુથી પણ રહેલા હોય. ટીકાઈ: - પુષં.સમયાિયા પૂર્વે=સંયમ ગ્રહણ કરતાં પહેલાં, પિતા-પુત્રાદિના સંબંધ વડે અસંબદ્ધ એવા ઘણા સાથે ઉપસ્થાપન કરાતે છતે ગુરુ વડે કે અન્ય વડે “આ બાજુ ઊભો રહે” એ પ્રકારનો અભિયોગ=આગ્રહ, ન કરવો જોઈએ. આ રીતે એક બાજુથી કે બે બાજુથી સ્થપાયેલા શૈક્ષોમાં જે જેવી રીતે ગુરુની આસન્ન હોય, તે તેવી રીતે જ્યેષ્ઠ થાય સમ એવા ઉભય પાસમાં રહેલા=ગુરુની બંને પડખે સમાન રીતે રહેલા, સમરાત્વિક થાય.
ઉત્થાન :
ગાથા ૬૩૫ની ટીકાના અંતે કહેલ કે આ જ અર્થ કહેવાય છે, આથી એ અર્થને કહેવા જ ગાથા ૬૩૬ મૂકેલ છે, અને તેની ટીકા પુર્વાથી સમરાછાયા સુધીમાં પૂરી થાય છે, અને તે સાથે પૂર્વગાથાની ટીકાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org