________________
प्रतस्थापनापरत/'यथा पालयितव्यानि' द्वार/गाथा ७९ थी८५
गाथार्थ :
જે પ્રમાણે દૈવયોગ વડે કોઈક રીતે પ્રાપ્ત થયેલ પણ, ઘણા પણ ધનને સુસ્વામીના વિરહથી, ક્લિષ્ટ લોકની મધ્યમાં વસવાથી, અને તેવી રીતે ખરાબ લક્ષણવાળા ઘરમાં વસવાના યોગથી, અને દુષ્ટજનની સંગતથી, અને તે રીતે દેહની સ્થિતિના કારણભૂત એવા ભોજનથી વિરુદ્ધ ભોજનના ઉપભોગથી, ચોગિત વસ્ત્રાદિથી, અજીર્ણમાં ભોજન કરવાથી, કુવિચારથી, અશુભ અધ્યવસાય કરવાથી, અયોગ્ય સ્થાનમાં વિહાર કરવાથી, અને તે રીતે વિરુદ્ધ કથાથી ધનવાનો પણ તે તે પ્રકારના અકુશલ યોગ વડે લોકમાં ધનના નાશને પામે છે એ પ્રગટ છે. વળી સુસ્વામી આદિથી તે તે પ્રકારના સુસ્વામી આદિના પ્રભાવના યોગ વડે ધનવાનો ઉભય લોકમાં સુખાવહ એવા સુંદર ધનને વધારે છે. टी :
यथा प्राप्तमपि वित्तम्-ऐश्वर्यं विपुलमपि-महदपि कथंचिदैवयोगेन वित्तपतयः प्राप्नुवन्ति वित्तविनाशमिति योगः, कुत इत्याह-सुस्वामिविरहात् कुनृपविषयवासिजनवत्, तथा क्लिष्टजनमध्यवासात् चौरपल्लिवासिजनवदिति गाथार्थः ॥६७९॥
तथा चालक्षणगृहवासयोगात् दुष्टपशुपुरुषवद्गृहवासिजनवत्, तथा दुष्टसङ्गतो विपरीतसङ्गतकारिजनवत्, तथैव स्थितिनिबन्धनविरुद्धभक्तोपभोगाद् अपथ्यभोगजनवदिति गाथार्थः ॥६८०॥
तथा योगितवस्त्रादेः देहध्वंसितयोगयोगितोपकरणभोगिजनवत्, तथा अजीर्णभोगाद् अजीर्णसङ्कलिकायुक्तजनवत्, तथा कुविचाराद् राजाऽपथ्यविचारमुखरजनवत्, तथा अशुभाध्यवसानाद् देहविरुद्धक्रोधादिभावनाप्रधानजनवत्, तथा अयोग्यस्थानविहारात् प्रदीप्ताद्यनिर्गतजनवदिति गाथार्थः ॥६८१॥
तथा च विरुद्धकथातश्च राजाद्यपथ्यभाषिजनवत्, प्रकटं दृश्यत एतद्, वित्तपत्तयोऽपि महाधनिन इत्यर्थः लोकेऽस्मिन् प्राप्नुवन्ति वित्तविनाशं भूयो दरिद्रा भवन्ति, तथा तथा उक्तवदकुशलयोगेनेति गाथार्थः ॥६८२॥
सुस्वाम्यादेः पुनः उक्तकदम्बकविपर्ययात् तथा तथा तदुपकारतः तत्प्रभावयोगेन हेतुभूतेन वर्द्धयन्ति वित्तमनघं-शोभनं वित्तपतयः सुखावहमुभयलोके-उभयलोकहितमिति गाथार्थः ॥६८३॥ ★ "पाविअं पि"भा 'अपि'थी मे इहे छ : विपुल धन sो प्राप्त न ५। रे, तो sो प्राप्त पा रे. ★ "विउलं पि"भा 'अपि'थी मे हेj छ , दैवयोगथी जो मन धन प्राप्त रे, तो sो विपुल पा धन प्राप्त रे. ★ "वित्तवइणो वि"भा 'अपि'थी मे बहेछ। विरद्ध 5ोथी मल्य धनवाजा तो धननो नाश हरे छे, परंतु મહાધનવાળા વિત્તપતિઓ પણ ધનનો નાશ કરે છે. टीवार्थ:
જે પ્રમાણે દેવયોગથી કોઈક રીતે પ્રાપ્ત પણ, વિપુલ પણ વિત્તને=મહાન પણ ઐશ્વર્યને, વિત્તપતિઓ વિત્તના વિનાશને પ્રાપ્ત કરે છે, એ પ્રમાણે યોગ છે=ગાથા ૬૮૨ સાથે સંબંધ છે.
કયા કારણથી? અર્થાત્ વિત્તપતિઓ કયા કારણથી વિત્તના વિનાશને પ્રાપ્ત કરે છે? એથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org