________________
વતસ્થાપનાવતુક'યથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૬૮૬
૧૦૫
ગાથા :
वित्तंमि सामिगाईसु नवर विभासा वि दिव्वजोएण ।
आणाविराहणाओ आराहणओ अ ण उ एत्थ ॥६८६॥ અન્વયાર્થ :
નવર-કેવલ સમિર્ફિ (શોભન-અશોભન એવા) સ્વામી આદિ હોતે છતે, વિત્તષિ વિત્તમાં (ચયઅપચયને આશ્રયીને) વિશ્વનો દૈવયોગ વડે વિમાસા વિ=વિભાસા પણ છે. પત્થ અહીં=ભાવવિત્તના વિષયમાં, મા વિરહિNIો આજ્ઞાની વિરાધનાથી મારા મંઅને (આજ્ઞાના) આરાધનથી પ ક નથી જ=વિભાસા નથી જ * ૩‘ra'કાર અર્થક છે.
ગાથાર્થ :
કેવલ શોભન-અશોભન એવા સ્વામી આદિ હોતે છતે, વિત્તમાં ચચ-અપચયને આશ્રયીને દૈવયોગા વડે વિકલ્પ પણ છે. ભાવવિત્તના વિષયમાં આજ્ઞાની વિરાધનાથી અને આજ્ઞાની આરાધનાથી વિકલ્પ નથી જ.
ટીકા :
वित्ते स्वाम्यादिषु शोभनेतरेषु नवरं विभाषापि दैवयोगेन चयापचयावाश्रित्य, आज्ञाविराधनात् कारणादाराधनतश्च अशोभनादिषु नत्वत्र भाववित्त इति गाथार्थः ॥६८६॥ * “વાગાદિપુ'માં “મારિ' પદથી શોભન અને અશોભન એવા જન, ગૃહ વગેરે ૧૧ કારણોનો સંગ્રહ છે. * “વિમષાપ'માં “પિ'થી એ કહેવું છે કે મોટાભાગે સુસ્વામી આદિ ૧૧ શોભન કારણો સેવનારના ધનનો ચય જ થાય છે અને કુસ્વામી આદિ અશોભન ૧૧ કારણો સેવનારના ધનનો અપચય જ થાય છે, છતાં દ્રવ્યવિત્તમાં વિભાસા પણ છે અર્થાતુ ક્યારેક શોભન ૧૧ કારણો સેવનારના ધનનો અપચય અને અશોભન ૧૧ કારણો સેવનારના ધનનો ચય પણ થાય, એ રૂપ વિકલ્પ પણ છે. * “ મનાવિષ''માં ‘ગરિ' પદથી શોભન સ્વામી આદિ ૧૧ કારણોનો સંગ્રહ છે. ટીકાર્ય
ફક્ત શોભન અને ઇતર=અશોભન, એવા સ્વામી આદિ હોતે છતે વિત્તમાં ચય અને અપચયને આશ્રયીને દેવયોગ વડે વિભાસા પણ છે વિકલ્પ પણ છે; અહીં=ભાવવિત્તમાં, અશોભનાદિ હોતે જીતે આજ્ઞાના વિરોધનને કારણે અને આરાધનને કારણે અર્થાત્ અશોભન ગુરુ આદિ હોતે છતે આજ્ઞાની વિરાધના થવાથી અને શોભન ગુરુ આદિ હોતે છતે આજ્ઞાની આરાધના થવાથી, વિભાસા નથી જ, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
ભૌતિક ક્ષેત્રે સુંદર સ્વામી વગેરે ૧૧ કારણોનો આશ્રય કરનાર વ્યક્તિના વિત્તનો ચય જ થાય છે અને અસુંદર સ્વામી વગેરે ૧૧ કારણોનો આશ્રય કરનાર વ્યક્તિના વિત્તનો અપચય જ થાય છે, તેવો એકાંતે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org