________________
વ્રતસ્થાપનાવસ્તુક/લેખ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કચિત’ | ગાથા ૬૪૫ થી ૦૪૮
૫૯ વળી, વ્યતિરેકવ્યાપ્તિ પણ સ્થાપન કરે છે કે જ્યાં ચૈતન્યરૂપ સાધ્ય નથી, ત્યાં ત્યાં જન્માદિરૂપ હેતુઓ પણ નથી. જેવી રીતે સૂકું ઘાસ, રાખ વગેરેમાં ચૈતન્ય પણ નથી અને જન્મ, જરાદિ પણ નથી.
અહીં વિવક્ષમાણ પક્ષ કહેવાનું પ્રયોજન એ છે કે પૃથ્વીકાયાદિ પાંચમાંથી હવે વનસ્પતિકાયની વિવક્ષા કરવાની છે, અને તે વિવક્ષમાણ પક્ષના સંબંધવાળી એવી વનસ્પતિ પણ ગ્રંથકારને બધી ગ્રહણ કરવી નથી, પરંતુ બકુલાદિ અમુક વનસ્પતિ વિશેષને જ ગ્રહણ કરવી છે; કેમ કે જન્મ, જરા આદિ સર્વ હતુઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ સર્વ વનસ્પતિઓમાં થતી નથી, પરંતુ બકુલાદિ અમુક વનસ્પતિવિશેષમાં તો સર્વ હતુઓની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે. આથી બકુલ વગેરે વનસ્પતિવિશેષમાં ચૈતન્યની સિદ્ધિ કરીને ગ્રંથકારને બીજી પણ સર્વ વનસ્પતિઓમાં ચેતનાની સ્થાપના કરવી છે. ટીકાઃ
कदाचित्परस्याऽऽशङ्का-प्रत्येकमेते हेतव उपात्ता इत्यनैकान्तिकाः, तद्यथा-जन्मवत्त्वादिति केवलोऽनैकान्तिकः पक्षधर्मः, अचेतनेष्वपि दृष्टत्वात्, जातं दधीति व्यवहारवत् । तथा जरावत्त्वमपि, जीर्णं वासः जीर्णा सुरेति व्यवहारवत् । तथा जीवनहेतुरप्यनैकान्तिकः, सञ्जीवितं विषं । तथा (?મUTહેતુરબૅનૈનિત) મૃતં સુમિતિ વ્યવહાર તથા (૨માહારોપાવાનદેતુરનૈક્ષત્તિ:,) सीधोर्गुडाहारवारणं (?गुडाहारं । तथा चिकित्साहेतुरप्यनैकान्तिकः,) विनष्टानां च मद्यानां उपक्रमैः प्रकृतिप्रत्यापादनं (? प्रकृति प्रत्यापादनं) चिकित्सेत्युच्यते ।
सत्यं, प्रत्येकमेतेऽनैकान्तिकाः, सर्वे तु समुदिता न क्वचिदप्यचेतने दृष्टाः, चेतनेष्वेव वनिताप्रभृतिषु दाडिमबीजपूरिकाकूष्माण्डीवल्ल्यादिषु च दृष्टा इत्यनैकान्तिकव्यावृत्तिरिति । નોંધ:
(૧) તથા કૃતં સુમિતિ વ્યવહારન્ આ વાક્યમાં તથા પછી રહેતુથર્નાન્તિઃ એ પ્રમાણે હોવું જોઈએ.
(૨) તથા સીથોફાદારવાર" ને સ્થાને તથા માદારોપવાનદેતુરબૅનૈતિક: સીથો[ડાહારં હોવું જોઈએ, વાર, પદ વધારાનું ભાસે છે, અને ત્યારપછી તથા વિવિલાદેતુરર્થનૈઋત્તિ: એ પ્રમાણે હોવું જોઈએ.
(૩) પરની આશંકામાં રોહણ, ક્ષત, દોહદ અને આમેય, એ ચાર સ્વતંત્ર હેતુઓ કઈ રીતે વ્યભિચારી બને છે ? તે દર્શાવેલ નથી.
(૪) ગાથા ૬૪૮માં જન્માદિ હેતુઓ આપતાં રો] નામના હેતુ પછી સાહાર નામનો હેતુ આપેલ છે, જ્યારે પ્રસ્તુત અનુમાનપ્રયોગમાં રોગ અને માદાર એ બે હેતુની વચ્ચે ‘ક્ષત' નામનો હેતુ આપેલ છે.
(૫) અનુમાનપ્રયોગમાં પ્રકૃતિપ્રાપાર છે, તેને સ્થાને પ્રવૃત્તિ પ્રત્યાપાવાનું હોવું જોઈએ. ટીકાર્ય :
કદાચ પરને આશંકા થાય-ઉપાત્ત=ગ્રહણ કરાયેલા, એવા આ હેતુઓ પ્રત્યેક છે=જુદા જુદા છે, એથી અનેકાંતિક છે=વ્યભિચાર દોષવાળા છે.
તે પ્રત્યેક હેતુઓમાં વ્યભિચાર દોષ પરપક્ષવાળા તથા થી સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org