________________
૨
વ્રતસ્થાપનાવસ્તુકાયેગ્યો વાતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪૯-૬૫૦
ટીકા : ___ द्वीन्द्रियादयः पुनः प्रसिद्धा एव कृमिपिपीलिकाभ्रमरादय इति, आदिशब्दो मक्षिकादिस्वभेदप्रख्यापकः, एतान् कथयित्वा ततः पश्चाद् व्रतानि साहेज्ज त्ति कथयेद् विधिनैव सूत्रार्थादिनेति
થાર્થ: I૬૪ * “ક્રિયાઃ ”માં “મરિ’ પદથી તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયનું ગ્રહણ છે. * “સૂત્રાથવિના'માં મદ્ર' પદથી તે-તે સૂત્રાદિ પ્રાપ્ત કરવાના તપનું અને તે-તે યોગોહનની ક્રિયાઓનું ગ્રહણ છે. ટીકાઈ:
તક્રિયાયઃ....પ્રદ્યાપી: વળી કૃમિ, પિપીલિકા, ભ્રમર વગેરે બેઇન્દ્રિયાદિ પ્રસિદ્ધ જ છે=જીવરૂપે પ્રસિદ્ધ જ છે. “મિપિનિઅમરલિય:'માં ‘માર' શબ્દ માખી વગેરે પોતાના ભેદને જણાવનાર છે અર્થાતું માખી ચઉરિદ્રિયનો ભેદ જણાવે છે, અને “ક્ષતિ'માં ‘મરિ' પદથી જૂ, માંકડ, શંખ, કોડી વગેરે જીવો ગ્રહણ કરવાના છે, અને તેમાં જૂ, માંકડાદિ જીવો તે ઇન્દ્રિયનો અને શંખ, કોડી વગેરે જીવો બેઇન્દ્રિયનો ભેદ જણાવે છે.
હતા........થાર્થ અને આમનેaઉપરમાં બતાવેલ બેઇન્દ્રિયાદિ જીવભેદોને, કહીને, ત્યાર પછી સૂત્ર, અર્થ આદિ દ્વારા વિધિપૂર્વક જ ગુરુ વ્રતોને કહે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા ૬૪૫ થી ૬૪૮માં પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાયરૂપ એકેન્દ્રિયોમાં જીવત્વસાધક યુક્તિઓ જણાવી. હવે ત્રસકાયરૂપ બેઇન્દ્રિયાદિમાં જીવત્વ જણાવવા ગ્રંથકાર કહે છે કે કૃમિ, કીડી, ભમરા, માખી વગેરે બેઇન્દ્રિયાદિમાં રહેલ જીવત્વ લોકમાં પ્રસિદ્ધ જ છે. આ રીતે ગુરુ યુક્તિઓ દ્વારા એકેન્દ્રિયાદિમાં રહેલ જીવત્વનું શૈક્ષને જ્ઞાન કરાવે અને ત્યારબાદ વિધિપૂર્વક જ વ્રતોનું સ્વરૂપ બતાવે.
‘વિધિપૂર્વક જ' એમ કહેવા દ્વારા એ પ્રાપ્ત થાય કે ગુરુ શૈક્ષને પ્રથમ વ્રતોને કહેનારાં સૂત્રો ભણાવે, ત્યાર પછી જ તે સૂત્રોના અર્થો સમજાવે, અને ત્યારબાદ તે વ્રતોના અતિચારો બતાવે, જેથી શૈક્ષને જીએ વ્રતોનો સમ્યમ્ બોધ થાય. ૬૪૯
અવતરણિકા:
कानि पुनस्तानीत्याह - અવતરણિયાર્થ:
પૂર્ણwwઝા ઉઝરાઈમાં કહ્યું કે ગુરુ બેઇન્ડિયાદિ જીવભેદોને કહીને ત્યાર પછી વિધિપૂર્વક જ વ્રતોને કહે. તેથી શંકા થાય કે વળી તે વ્રતો કયાં છે? એથી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org