________________
૯૦
વ્રતસ્થાપનાવતુકથા વાતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર: “દિશા' | ગાથા ૨૦૩-૬૦૪ ટીકા :
द्विविधा साधूनां दिग् आचार्याः उपाध्यायाश्च, त्रिविधा पुन: साध्वीनां, प्रवर्तनी तृतीया विज्ञेया, तदनु च भवति स्वशक्त्या तपः आयामाम्लनिर्विकृतिकादिलक्षणमिति गाथार्थः ॥६७३॥ ટીકાર્ય : - સાધુઓની બે પ્રકારે દિશા છે, આચાર્ય અને ઉપાધ્યાય; વળી સાધ્વીઓની ત્રણ પ્રકારે દિશા છે, પ્રવર્તની ત્રીજી દિશા જાણવી; અને ત્યાર પછી સ્વશક્તિથી આંબિલ, નિવી વગેરે સ્વરૂપ તપ હોય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વ્રતસ્થાપના કર્યા પછી સાધુને આચાર્ય અને ઉપાધ્યાયરૂપ બે પ્રકારનો દિલ્બધ કરાય છે, અને સાધ્વીઓને આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તની એમ ત્રણ પ્રકારનો દિબંધ કરાય છે; અને દિબંધની વિધિ પૂરી થાય ત્યારપછી શૈક્ષને તેની શક્તિ પ્રમાણે આંબિલ, નિવી વગેરે રૂપ તપ કરાવવાનો હોય છે. આ૬૭૩ી.
ગાથા :
तत्तो अ कारविज्जइ जहाणुरूवं तवोवहाणं तु ।
आयंबिलाणि सत्त उ किल निअमा मंडलिपवेसे ॥६७४॥ અન્વયાર્થ :
તત્તો અને ત્યાર પછી વ્રતસ્થાપનાની વિધિ પૂરી થાય ત્યાર પછી, મહાપુરૂવં યથા અનુરૂપ તવો વહાપ તુ-તપોપધાન જ રવિન્નડું કરાવાય છે. મંત્રિપણે વળી માંડલીપ્રવેશમાં સત્ત માર્યાવિત્ના[િ= સાત આયંબિલો નિગમ-નિયમથી થાય છે. * ‘ત્તિ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
અને વ્રતસ્થાપનાની વિધિ પૂરી થાય ત્યાર પછી શકિતને અનુરૂપ તપોપધાન જ કરાવાય છે. વળી માંડલીના પ્રવેશમાં સાત આયંબિલો નિયમથી થાય છે.
ટીકા? ___ ततश्च कार्यते यथानुरूपं शक्त्यपेक्षया तपउपधानमेव, आयामाम्लानि सप्त पुनः किल नियमेनैव मण्डलिप्रवेशे भवन्तीति गाथार्थः ॥६७४॥ ટીકાર્ય :
અને ત્યારપછી શક્તિની અપેક્ષાથી યથા અનુરૂપ તમરૂપ ઉપધાન જ કરાવાય છે, વળી માંડલીપ્રવેશમાં સાત આંબિલો નિયમથી જ થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org