________________
વ્રતસ્થાપનાવસ્તુક'યથા વાતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “વ્રતદાન’ | ગાથા દ૬૮-૬૯ ટીકાર્ચ:
આગમમાં કહેવાયેલી ઉદકાÁ આદિની પરીક્ષા દ્વારા અભિગત વિદિત તેના સ્વરૂપવાળા=જાણેલ છે છ કાયાદિનું સ્વરૂપ જેણે એવા, શિષ્યને જાણીને, ત્યારપછી ગુરુ શિષ્યને વ્રતો આપે છે. કેવી રીતે વ્રતો આપે છે? એથી કહે છે – ચૈત્યવંદનાદિરૂપ પૂર્વમાં કહેવાયેલ વિધાન વડે વિધિ વડે, કરીને અને ત્યાં પણ= ઉપસ્થાપનામાં પણ, ગુરુ કાયોત્સર્ગને કરે છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
શૈક્ષની પરીક્ષા માટે ગુરુ શાસ્ત્રવિધિ પ્રમાણે પાણીથી ભીની જમીન વગેરે સદોષ ભૂમિમાં ઉચ્ચારાદિ પરઠવે, ત્યારે શૈક્ષ પૂર્વમાં કહ્યું એ પ્રમાણે સ્વયં તેવી ભૂમિનો ત્યાગ કરે અથવા સાથે આવેલા તે ગીતાર્થ સાધુને નિર્દોષ ભૂમિમાં પરઠવવા માટે પ્રેરે, તો તે શૈક્ષ વ્રતસ્થાપનાને યોગ્ય હોવાથી તેની ઉપસ્થાપના કરવા માટે ચૈત્યવંદનાદિ વિધિ કરીને ગુરુ કાયોત્સર્ગ કરે છે. સ૬૬૮
અવતરણિકા:
किं कुर्वन्तीत्याह -
અવતરણિતાર્થ :
કાયોત્સર્ગ કર્યા પછી ગુરુ શું કરે છે, એથી કહે છે –
ગાથા :
गुरवो वामगपासे सेहं ठावित्तु अह वए दिति ।
एक्किक्कं तिक्खुत्तो इमेण ठाणेणमुवउत्ता ॥६६९॥ અન્વયાર્થ :
વામજાપાયે ડાબા પડખે સદં વિહુ-શૈક્ષને સ્થાપીને દક્યારપછી રૂખ કાપોr==આગળમાં કહેવાશે એ, સ્થાન વડે ૩વત્તા ઉપયુક્ત ગુરવો ગુરુ ત્રિ-એકેક વ્રતને તિવૃત્તો-ત્રણ વાર વિંતિઆપે છે.
ગાથાર્થ :
ડાબા પડખે શેક્ષને સ્થાપીને ત્યારપછી આગળમાં કહેવાશે એ સ્થાન વડે ઉપયુક્ત છતા ગુર એકેક વ્રતને ત્રણ વાર આપે છે. ટીકાઃ ___ गुरवो वामपार्श्वे शिक्षकं स्थापयित्वा अथ-अनन्तरं व्रतानि (? व्रतं) ददति एकैकं त्रिकृत्व:-त्रीन् वारान् अनेन स्थानेन वक्ष्यमाणेनोपयुक्ताः सन्त इति गाथार्थः ॥६६९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org