________________
૮૪
વ્રતસ્થાપનાવસ્તક યથા વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કાયોત્સર્ગ' / ગાથા -૬૬૮ પડખે શૈક્ષને ઊભો રાખીને વ્રતો ઉચ્ચરાવવા માટે ગુરુ એકેક વ્રતને ત્રણ વાર બોલે, ત્યારપછી નમસ્કાર મંત્ર બોલવાપૂર્વક શિષ્ય પ્રદક્ષિણા આપે અને ગુરુને કહે કે “આપના વડે મારામાં મહાવ્રતો આરોપિત કરાયાં, હવે હું અનુશાસનને ઇચ્છું છું.” આ રીતે શિષ્ય અનુશાસન માંગે ત્યારે ગુરુ પણ આશીર્વચનરૂપે શિષ્યને કહે કે “તું ઘણા ગુણો વડે વૃદ્ધિ પામ.” આવા પ્રકારનાં ગુરુના આશીર્વચનો શિષ્યને ગુણોની વૃદ્ધિ કરવા માટે ઉત્સાહિત કરે છે.
વળી, ઉપસ્થાપના વખતે સાધુને આશ્રયીને બે પ્રકારે દિલ્બધ કરવાનો હોય છે અને સાધ્વીને આશ્રયીને ત્રણ પ્રકારે દિબંધ કરવાનો હોય છે, જેનું વર્ણન ગ્રંથકાર સ્વયં આગળમાં કરવાના છે. આ૬૬૭.
અવતરણિકા:
व्यासार्थमाह -
અવતરણિયાર્થ:
પૂર્વગાથામાં વ્રતસ્થાપનાની વિધિ સંક્ષેપથી વર્ણવી, હવે તે વિધિના અર્થને વિસ્તારથી કહે છે –
ગાથા :
उदउल्लाइपरिच्छा अभिगय नाऊण तो वए दिति ।
चिइवंदणाइ काउं तत्थ वि अ करिति उस्सग्गं ॥६६८॥ અન્વયાર્થ:
૩૮૩રૂપરિચ્છ-ઉદકઆદ્ગદિની પરીક્ષા વડેરા અભિગતને=જણાયેલ પકાયાદિના સ્વરૂપવાળા શિષ્યને, નાઝUT=જાણીને તો ત્યારપછી વહુ હિંતિ (ગુરુ) વ્રતોને આપે છે, તત્ય વિ અને ત્યાં પણ=વ્રતોની ઉપસ્થાપનામાં પણ, વિકૃવં$િચૈત્યવંદનાદિ વડે તેવું કરીને ૩પ વતિ કાયોત્સર્ગને કરે છે.
ગાથાર્થ :
ઉદકઆદ્રદિની પરીક્ષા વડે શિષ્યને બોધવાળો જાણીને ત્યારપછી ગુરુ વ્રતોને આપે છે, અને વ્રતોની ઉપસ્થાપનામાં પણ ચેત્યવંદનાદિ વિધિ વડે કરીને ગર કાયોત્સર્ગને કરે છે.
ટીકા:
उदकादिपरीक्षया आगमोक्तया अभिगतं-विदिततत्स्वरूपं ज्ञात्वा शिष्यं ततो वतानि ति गुरुत्वः, कथमित्याह-चैत्यवन्दनादिना कृत्वा पूर्वोक्तविधानेन, तत्रापि च उपस्थापनायां कुर्वन्ति कायोत्सर्गमिति
થાર્થ: I૬૬૮ * “ વિપરીક્ષાઓમાં “મરિ' પદથી ગાથા ૬૬૪-૬૬૫માં બતાવેલ અન્ય પરીક્ષાનો સંગ્રહ છે. * “તત્રપિ''માં ‘પ'થી એ દર્શાવવું છે કે પ્રવજ્યાદાન વખતે તો ગુરુ ચૈત્યવંદનાદિ વિધિ વડે કરીને કાયોત્સર્ગ રે છે,
અવતરજપનામાં પણ, ચૈત્યવંદનાદિ પૂવક્ત વિધિ વડે કરીને ગુરુ કાર્યોત્સર્ગ કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org