________________
વ્રતસ્થાપનાવતુકારેખ્યો રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “અભિગત-પરીક્ષા' / ગાથા ૬૬૩ અતિચારોનું સ્વરૂપ કહેવાનું છે. આ રીતે કથનવિધિ પૂરી થયા પછી તે શૈક્ષની પરીક્ષા કરવાની છે. તેથી હવે પરીક્ષાની વિધિ બતાવે છે –
ગાથા :
कहिऊणं कायवए इअ तेसुं नवरमभिगएसुं तु । .
गीएण परिच्छिज्जा सम्मं एएसु ठाणेसु ॥६६३॥ અન્વયાર્થ :
રૂમઆ રીતે પૂર્વમાં બતાવ્યું એ રીતે, વેચવા કાય-વ્રતોને=છ કાયને અને છ વ્રતોને, દિvi કહીને તેણું મfમ તુ તે છ કાય અને છ વ્રતો, અભિગત હોતે છતે જ =ગીતાર્થે અણનું ટાસુઆ=આગળમાં કહેવાશે એ, સ્થાનોમાં (શૈક્ષની) સનં-સમ્યગ છિના પરીક્ષા કરવી જોઈએ. * “નવાં વાક્યાલંકારમાં છે. * “' gવ કારના અર્થમાં છે. ગાથાર્થ :
પૂર્વમાં બતાવ્યું એ રીતે છ કાચને અને છ વ્રતોને કહીને, છ કાચ અને છ વ્રતોનો યથાર્થ બોધ થયે છતે જ ગીતાર્થ સાધુએ આગળમાં કહેવાશે એ સ્થાનોમાં શૈક્ષની સમ્યગ પરીક્ષા કરવી જોઈએ. ટીકા? ___ कथयित्वा कायव्रतानि इय-एवं-उक्तेन प्रकारेण, तेषु कायव्रतेषु नवरमभिगतेष्वेव, नानभिगतेषु, गीतनेति गीतार्थेन साधुना परीक्षयेत् सम्यग् असम्भ्रान्तः सन् एतेषु स्थानेषु वक्ष्यमाणेष्विति
થાર્થ: દુદ્દરા ટીકાર્થ:
આ રીતે=ઉક્ત પ્રકારથી=ગાથા ૬૩૭થી ૬૬રમાં કહેવાયેલા પ્રકારથી, કાય-વ્રતોને કહીને, તે=કાયવ્રતો, અનભિગત હોતે છતે નહીં, અભિગત હોતે છતે જ, ગીતાર્થ સાધુએ આ=વફ્ટમાણ=આગળની બે ગાથામાં કહેવાશે એ, સ્થાનોમાં સમ્યગુ=અસંભ્રાંત છતા, પરીક્ષા કરવી જોઈએ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
- પ્રવ્રયા આપ્યા પછી ગુરુ શૈક્ષને સૂત્રો ભણાવે, સૂત્રોના અર્થો કહે, અને તે અર્થોના કથનમાં શૈક્ષને ગુરુ છે જીવનિકાયનું સ્વરૂપ, છ વ્રતોનું સ્વરૂપ અને છ વ્રતોના અતિચારોનું સ્વરૂપ બતાવે. આ રીતે અર્થોનું કથન કર્યા પછી શૈક્ષ તે અર્થો યથાર્થ સમજ્યો છે કે નહિ, એનો ગુરુ નિર્ણય કરે, અને જો શૈક્ષને અર્થોનો બોધ સમ્યગૂ થયો હોય તો ગીતાર્થ સાધુ તેની પરીક્ષા કરે છે, જેથી તે શૈક્ષ બોધ પ્રમાણે છે કાયાદિને ક્રિયાકાળમાં સભ્ય યોજી શકે છે કે નહિ, તેનો ગુરુ નિર્ણય કરી શકે; અને આ પરીક્ષાની વિધિ આગળની બે ગાથામાં ગ્રંથકાર કહેશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org