________________
૬૮
વતસ્થાપનાવસ્તકI'વેગો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : કથિત’ | ગાથા ૫૩-૫૪
* “મનુષ્યમાં “સરિ' પદથી તિર્યંચયોનિનું ગ્રહણ છે. * “નારિ”માં “મવિ' પદથી અરણ્યનું ગ્રહણ છે. * “વિશાત્ર વિદિ ” અને “સર્વદૈવ ત્યવહુવિવનવ" અહીં વ કાર મૂકવાનું પ્રયોજન એ છે કે જેમ ત્રીજા મૂલગુણમાં ‘વિ' શબ્દથી નગરાદિનો પરિગ્રહ કરવાનો છે, તેમ પાંચમા મૂલગુણમાં પણ ‘મરિ' શબ્દથી નગરાદિનો જ પરિગ્રહ કરવાનો છે; અને જેમ દિવ્યાદિ મૈથુનનું સર્વથા વિવર્જન, એ ચોથો મૂલગુણ છે, તેમ અભબહુનું સર્વથા જ વિવર્જન જ, એ પાંચમો મૂલગુણ છે.
ટીકાર્ય :
અને દેવ વગેરે સંબંધી મૈથુનનું સર્વથા વિવર્જન સૂત્રના ઉપન્યાસના ક્રમથી જ વળી ચોથો મૂલગુણ છે, ગામાદિમાં સર્વ પ્રકારે જ અલ્પ અને બહુ પરિગ્રહનું વિવર્જન જ, પાંચમો મૂલગુણ છે.
“દિવ્યાદ્રિ''માં મારિ શબ્દથી મનુષ્યાદિનો પરિગ્રહ છે, તેમાં તથા ચો$ થી સાક્ષી આપે છે – સે ત્રેિ વી મા વા ઈત્યાદિ સૂત્ર છે. “પ્રામાઃિ”માં માત્ર શબ્દથી નગરાદિનો પરિગ્રહ છે, એમાં યથો થી સાક્ષી આપે છે – જાણે વા ન વા ઈત્યાદિ સૂત્ર છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૫૩ અવતરણિકા:
હવે છઠ્ઠા વ્રતનું સ્વરૂપ જણાવે છે –
ગાથા :
असणाइभेअभिन्नस्साहारस्स चउव्विहस्सा वि ।
णिसि सव्वहा विरमणं चरमो समणाण मूलगुणो ॥६५४॥ અન્વયાર્થ:
મસમન્નસ ૨૩બ્રિક્સા વિ મહાસઅશનાદિ ભેદથી ભિન્ન એવા ચારેય પ્રકારના પણ આહારનું સિગરાત્રિમાં સળંહીં સર્વથા વિરમv=વિરમણ, સમUTIOf=શ્રમણોનો વરનો મૂત્રમુગોચરમ મૂલગુણ છે.
ગાથાર્થ :
અશનાદિ ભેટવાળા ચારેય પ્રકારના પણ આહારનું રાત્રિમાં સર્વથા વિરમણ, એ શ્રમણોનો છેલ્લો
મૂલગુણ છે.
ટીકા?
अशनादिभेदभिन्नस्याहारस्यैव चतुर्विधस्यापि स्वतन्त्रसिद्धस्य निशि सर्वथा विरमणं भोगमाश्रित्य, चरम: पश्चिम एषः षष्ठ इत्यर्थः श्रमणानां मूलगुण इति गाथार्थः ॥६५४॥ * “શનાદિ'માં “મર' પદથી પાન, ખાદિમ અને સ્વાદિમનું ગ્રહણ છે. * “ચતુર્વિથસ્થાપ"માં પિ' ર્થી એ જણાવવું છે કે એક-બે પ્રકારના આહારનું રાત્રિમાં વિરમણ એ છઠ્ઠો મૂલગુણ નથી, પરંતુ ચારેય પ્રકારના પણ આહારનું રાત્રિમાં વિરમણ એ છઠ્ઠો મૂલગુણ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org