________________
૩૦
વતસ્થાપનાવસ્તુક/‘ખ્યો રાતવ્યાનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત' / ગાથા ૬૩૩ થી ૩૬
ત્તિ' ગુરુના કથનની સમાપ્તિ અર્થક છે.
મો..વિમાસ આનાથી પછી=પુત્રને વ્રતોમાં ઉપસ્થાપવા માટે ગુરુ પિતાને સમજાવે એનાથી પછી, અનિચ્છામાં પિતાની પુત્રને ઉપસ્થાપવાની અનિચ્છામાં, તે રીતે જ વિભાસા છે, અર્થાત્ ગાથા ૬૨૨૬૨૩માં એક પિતા-એક પુત્રની વ્રતસ્થાપના વિષયક પાંચ-પાંચ દિવસ રાહ જોવી વગેરે જે વિકલ્પો પાડ્યા, તે રીતે જ અહીં પણ વિકલ્પો જાણવા.
for છિદ્ધ હવે પશ્ચાઈ=ગાથા ૬૩૩ ઉત્તરાર્ધ બતાવે છે – રન્નો મધ્યમા પો.સદ માળિયā રાજા અને અમાત્ય=મંત્રી, સાથે પ્રવ્રજિત થયા, જે રીતે પિતા-પુત્ર છે તે રીતે અશેષ કહેવું અર્થાત્ રાજા-મંત્રીની વ્રતસ્થાપનાની વિધિ જે રીતે પિતા-પુત્રની વ્રતસ્થાપનાની વિધિ કહી તે રીતે સંપૂર્ણ કહેવી.
મમત્રા''માં વિ'ના ગ્રહણ દ્વારા રાજા સાથે શ્રેષ્ઠી અને સાર્થવાહનું કહેવું અર્થાત્ જેમ રાજા સાથે મંત્રીની વ્રતસ્થાપનાની વિધિ પિતા-પુત્રની જેમ જાણવાની છે, તેમ રાજા સાથે શ્રેષ્ઠી કે રાજા સાથે સાર્થવાહ પ્રવ્રજિત થયા હોય તો, તેઓની વ્રતસ્થાપનાની વિધિ પણ પિતા-પુત્રની જેમ જ જાણવી.
સંગમ મહાવીર સંબડ્ડસિલ્વે માયિત્રં સંયતીની મધ્યમાં પણ બે માતા-પુત્રીનું કે બે માતા-પુત્રીના યુગલોનું કે મહાદેવી-અમાત્યનું=રાણી-મંત્રીપત્નીનું, આ રીતે જ સર્વ કહેવું અર્થાત્ એક માતા અને એક પુત્રી, અથવા બે માતા અને બે પુત્રી, અથવા મહાદેવી અને મંત્રીપત્ની સાથે પ્રવ્રુજિત થયા હોય તો, તેઓની વ્રતસ્થાપનાની વિધિ પિતા-પુત્રની બતાવી, એ રીતે જ સર્વ જાણવી.
ગાથા :
राया रायाणो वा दोण्णि वि सम पत्त दोसु पासेसु ।
ईसरसिट्ठिअमच्चे नियम घडा कुला दुवे खुड्डे ॥६३५॥ ટીકા : __ 'राया रायाणो 'त्ति एगो राया बितिओ रायराया समं पव्वइया, एत्थ वि जहा पियापुत्ताणं तहा दट्टव्वं, एएसिं जो अहिगयरो रायादि इअरंमि अमच्चाइए ओमे पत्ते उवट्ठाविज्जमाणे अपत्तियं करिज्ज पडिभज्जेज्ज वा दारुणसहावो वा उदुरुसिज्जा ताहे सो अपत्तो वि इयरेहि सममुवट्ठाविज्जइ, अहवा 'राय'त्ति जत्थ एगो राया जो अमच्चाइयाण सव्वेसिं रायणिओ कज्जइ, 'रायाणो 'त्ति जत्थ पुण दुप्पभितिरायाणो समं पव्वइया समं च पत्ता उवट्ठाविज्जंता समराइणिया कायव्व त्ति दोसु पासेसु ठविज्जंति, एसेवत्थो भण्णइ ॥६३५॥ અન્વચાઈટીકાર્ય
રાયા રાયાળોરાયા...સમમુવBવિMફ એક રાજા, અને બીજો રાજરાજા=મોટા રાજવી, સાથે પ્રવ્રજિત થયા, અહીં પણ=રાજા અને રાજરાજાની વ્રતસ્થાપનાની વિધિમાં પણ, જેવી રીતે પિતા-પુત્રનું છે, તેવી રીતે જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org