________________
૫૩
વ્રતસ્થાપનાવસ્તુકારે રાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪પ થી ૬૪૮ કારણે પત્નો નીવો અનલ =અગ્નિ, જીવ છે. અપરરિરિરિમિલિયમો અપરપ્રેરિત= બીજાથી નહીં પ્રેરાયેલ, એવું તિર્યમ્ અનિયમિત દિશામાં ગમન હોવાને કારણે નો-અનિલ=વાયુ, (જીવ) છે. ગાથાર્થ :
આહાર કરતો હોવાને કારણે અને વૃદ્ધિરૂપ વિકાર પ્રાપ્ત થતો હોવાને કારણે અગ્નિ જીવ છે. બીજાની પ્રેરણા વગર વિર્ય અનિયમિત દિશામાં ગમન કરતો હોવાને કારણે વાયુ જીવ છે. ટીકા :
आहाराद्धेतोरनलो जीव इति योगः तथा वृद्धिविकारोपलम्भादिति, अपरप्रेरिततिर्यगनियमितदिग्गमनतश्चाऽनिल इत्यनिलोऽपि जीवः, पुरुषाश्वौ दृष्टान्ताविति गाथार्थः ॥६४७॥ * અહીં પર શબ્દ “અન્ય’ અર્થમાં નથી, પરંતુ પર: રૂતિ માર:', એટલે કે બીજાથી પ્રેરાયેલ નહીં' એ અર્થમાં છે. ટીકાર્ય : - તિથ્થુ આહારરૂપ હેતુને કારણે અને વૃદ્ધિરૂપ વિકારનો ઉપલંભ હોવાને કારણે અનલ =અગ્નિ, જીવ છે. મૂળગાથાના બીજા પાદના અંતે રહેલ નવો શબ્દનું યોજન મૂળગાથાના પ્રથમ પારના અંતે રહેલ માનો શબ્દ સાથે છે; અને પરથી નહીં પ્રેરાયેલ તિથ્થુ અનિયમિત દિગ્ગમન હોવાને કારણે અનિલ પણ=વાયુ પણ, જીવ છે. પુરુષ અને અશ્વ દૃષ્ટાંતરૂપ છે અર્થાત્ અગ્નિના અનુમાનપ્રયોગમાં પુરુષનું અને વાયુના અનુમાનપ્રયોગમાં અશ્વનું દષ્ટાંત છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ૬૪૭ અવતરણિકાઃ
હવે વનસ્પતિકાયમાં જીવત્વદર્શક અનુમાન બતાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
जम्मजराजीवणमरणरोहणाहारदोहलामयओ।
रोगतिगिच्छाईहि अ नारि व्व सचेअणा तरवो ॥६४८॥ અન્વયાર્થ:
નારિ શ્વ=નારીની જેમ કમ્પનીનીવUHRUદUહિરોદત્નામથો જન્મ, જરા=ઘડપણ, જીવન, મરણ, રોહણ વૃદ્ધિ, આહાર, દોહલા, આમય=રોગ, હોવાને કારણે રાતિપિચ્છાદિમ અને રોગની ચિકિત્સા વગેરે હોવાને કારણે તારવો વૃક્ષો સમUT=સચેતન છે. ગાથાર્થ :
નારીની જેમ જન્મ, જરા, જીવન, મરણ, વૃદ્ધિ, આહાર, દોહલા, રોગ હોવાને કારણે અને રોગની ચિકિત્સા વગેરે હોવાને કારણે વૃક્ષો ચેતનાવાળાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org