________________
૫૨
વતસ્થાપનાવસ્તક 'મ્યો વાતવ્યાન' દ્વાર/પેટા તાર : કથિત’ | ગાથા ૬૪૫ થી ૪૮
અવતરણિકા:
હવે અપકાયમાં જીવત્વસાધક અનુમાન આપતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
भूमीखयसाभाविअसंभवओ दहुरो व्व जलमुत्तं ।
अहवा मच्छो व्व सभाववोमसंभूअपायाओ ॥६४६॥ અન્વયાર્થ:
દુરો -દેડકાની જેમ ઉયસામવિવારંમવો ખોદેલ ભૂમિમાં સ્વાભાવિક સંભવ હોવાને કારણે સવ અથવા મચ્છો =મસ્યની જેમ સમાવવો સંપૂમપાયા સ્વભાવથી આકાશમાં સંભૂતનો પાત હોવાને કારણે નતમુર્તાજલ (સચિત્ત) કહેવાયું છે. ગાથાર્થ :
દેડકાની જેમ ખોદેલ ભૂમિમાં સ્વાભાવિક પ્રગટ થતું હોવાને કારણે અથવા માછલાની જેમ સ્વભાવથી આકાશમાં ઉત્પન્ન થયેલું પાણી નીચે પડતું હોવાને કારણે જલ સચિત્ત કહેવાયું છે. ટીકા :
भूमिखातस्वाभाविकसम्भवाद्धेतोर्द१रवज्जलमुक्तं सचित्तमिति वर्त्तते, अथवा मत्स्यवत्सचित्तं जलमुक्तं स्वभावेन व्योमसम्भूतस्य पातात् कारणादिति गाथार्थः ॥६४६॥ ટીકાર્થ :
ભૂમિના ખાડામાં સ્વાભાવિક ઉત્પન્ન થતું હોવાને કારણે દર્દરની જેમ=દેડકાની જેમ, જલ સચિત્ત કહેવાયું છે.
હવે અથવા થી અપકાયમાં જીવત્વની બીજી રીતે સિદ્ધિ કરે છે –
સ્વભાવથી વ્યોમમાં સંભૂતનો=આકાશમાં ઉત્પન્ન થયેલા એવા જલનો, પાત હોવાને કારણે મત્સ્યની જેમ જલ સચિત્ત કહેવાયું છે, એ પ્રમાણે ગાથાર્થ છે. દા .
અવતરણિકા:
હવે તેઉકાયમાં અને વાઉકાયમાં જીવત્વજ્ઞાપક અનુમાન જણાવતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
आहाराओ अणलो विद्धिविगारोवलंभओ जीवो ।
अपरप्पेरिअतिरिआणिअमिअदिग्गमणओ अनिलो ॥६४७॥ અન્વયાર્થ:
મહારમો આહાર હોવાને કારણે અને) વિદ્ધિવિરોવનંબો વૃદ્ધિરૂપ વિકારનો ઉપલંભ હોવાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org