________________
૪૦
વ્રતસ્થાપનાવસ્તુકાયેગ્યો વાતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૩૦
ગાથા :
अकहित्ता कायवए जहाणुरूवं तु हेउणातेहिं ।
अणभिगयतदत्थं वाऽपरिच्छिउं नो उवट्ठावे ॥६३७॥ અન્વચાઈ:
દેવIQર્દિ-હેતુ અને જ્ઞાત વડે=દષ્ટાંત વડે, નહાપુરૂવંતુ યથાનુરૂપ જ શ્રોતાને અનુરૂપ જ, વાવ-કાય અને વ્રતોને (અર્થથી) મદિન=નહીં કહીને, વાઅને (અર્થથી કહેવાય છતે પણ) મurfમાયતઘંટ અનધિગત તદર્થવાળાને=નહીં જણાયેલા કાર્યો અને વ્રતોના અર્થવાળા શૈક્ષને, અને (કાય-વ્રતોના અર્થો જણાયે છતે પણ) સપરિછિ પરીક્ષા નહીં કરીને (શિષ્યને વ્રતોમાં) નો ૩વઠ્ઠાવે ઉપસ્થાપે નહીં. * “તુ' કાર અર્થક છે અને “રા' ર કાર અર્થક છે. ગાથાર્થ :
હેતુ અને દૃષ્ટાંત વડે શ્રોતાને અનુરૂપ જ પૃથ્વી આદિ છ કાચને અને પ્રાણાતિપાત વિરમણાદિ છ વ્રતોને અર્થથી નહીં કહીને, અને અર્થથી કહેવાય છતે પણ અનધિગત છ કાચના અને છ વ્રતોના અર્થવાળાને, અને છ કાયના અને છ વ્રતોના અર્થો જાણવા છતાં પણ પરીક્ષા કર્યા વગર, તે શિષ્યને વતોમાં ઉપસ્થાપે નહીં.
ટીકાઃ
अकथयित्वा अर्थतः कायव्रतानि यथानुरूपमेव श्रोत्रपेक्षया हेतुज्ञाताभ्यां, ज्ञातम्-उदाहरणम्, अनधिगततदर्थं वेति कथितेऽपि सत्यनवगतकायव्रतार्थं च, अपरीक्ष्याऽधिगतेऽपि नोपस्थापयेद् દ્રષ્યિતિ થાર્થ: દારૂા. ટીકાર્ય :
શ્રોતાની અપેક્ષા વડે યથા અનુરૂપ જ હેતુ અને જ્ઞાતિ દ્વારા કાર્યો અને વ્રતોને અર્થથી નહીં કહીને, અને કહેવાય છતે પણ છ કાય અને છ વ્રતો અર્થથી કહેવાય છતે પણ, અનધિગત તદર્થવાળાને=અનવગત કાય અને વ્રતોના અર્થવાળાને, અધિગત હોતે છતે પણ છ કાય અને છ વ્રતોના અર્થો શેક્ષને અવગત હોતે છતે પણ, પરીક્ષા નહીં કરીને શેક્ષને વ્રતોમાં ઉપસ્થાપવો જોઈએ નહીં. જ્ઞાત એટલે ઉદાહરણ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સર્વવિરતિ સામાયિક ઉચ્ચરાવ્યા પછી નવદીક્ષિત સાધુને ઉચિત તપ કરાવવા દ્વારા શસ્ત્રપરિજ્ઞાદિ ઉચિત સૂત્રો ભણાવવામાં આવે છે, અને શૈક્ષ તે સૂત્રો ભણી લે, ત્યારબાદ ગુરુ તેને તે સૂત્રના અર્થો સમજાવે છે, જેમાં પૃથ્વીકાયાદિ ષકાયનું અને અહિંસા આદિ વ્રતોનું વર્ણન છે; અને તે વર્ણન ગુરુ શ્રોતાની અપેક્ષાએ શ્રોતાની શક્તિને અનુરૂપ જ હેતુ અને દષ્ટાંત જણાવવા દ્વારા કરે છે, જે વર્ણન શિષ્ય પાસે કર્યા વગર શિષ્યની વ્રતસ્થાપના કરાય નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org