________________
વ્રતસ્થાપનાવસ્તુકIો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૪૨-૬૪૩ ગાથાર્થ :
જીવત્વના સ્વીકારમાં પ્રાયઃ સર્વ પણ વાદીઓ ચઉરિક્રિયાદિ જીવોને ઇચ્છે છે; જે કારણથી મોહ હોવાથી વળી એકેન્દ્રિયોમાં ઘણા વાદીઓ જીવત્વ સ્વીકારતા નથી. ટીકા?
तत्र चतुरिन्द्रियादीन् द्वीन्द्रियावसानान् जीवान् इच्छन्ति प्रायः सर्वेऽपि वादिनः, एकेन्द्रियेषु तु बहवो विप्रतिपन्नाः यतो मोहाद्धेतोरिति गाथार्थः ॥६४२॥ ટીકાર્ય :
ત્યાં જીવત્વને સ્વીકારવામાં, ચઉરિન્દ્રિયની આદિવાળા અને બેઇન્દ્રિયના અવસાનવાળા જીવોને પ્રાયઃ સર્વ પણ વાદીઓ ઇચ્છે છે; જે કારણથી મોહ હોવાને કારણે વળી એકેન્દ્રિયોમાં ઘણા વિપ્રતિપન્ન છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. અવતરણિકા:
તતઃ ક્રિમિત્યાદઅવતરણિકાW:
તે કારણથી શું? અર્થાત્ મોહથી ઘણા વાદીઓ એકેન્દ્રિયોમાં જીવત્વ સ્વીકારતા નથી તે કારણથી શું? એથી કહે છે –
ગાથા :
जीवत्तं तेसिं तओ जह जुज्जइ संपयं तहा वोच्छं ।
सिद्धं पि अ ओहेणं संखेवेणं विसेसेणं ॥६४३॥ અન્વયાર્થ:
તો તે કારણથી તેસિંગતેઓનું=એકેન્દ્રિયોનું, નીવરંજીવત્વ ન જે રીતે ગુનડ્રોજાય છે=ઘટે છે >=
= 99 સિદ્ધ ઝ ઝં ખ ઝરે રશ્કેy! હું કહીશ. * “' પાદપૂર્તિ અર્થે છે. ગાથાર્થ :
તે કારણથી એકેન્દ્રિયોનું જીવતુ જે રીતે ઘટે છે, તે રીતે ઓઘથી સિદ્ધ પણ સંક્ષેપરૂપે વિશેષથી હું કહીશ. ટીકા?
जीवत्वं तेषाम् एकेन्द्रियाणां ततः यथा युज्यते-घटते साम्प्रतं तथा वक्ष्ये सिद्धमपि चौघेन-सामान्येन सक्षेपेण विशेषेणेति गाथार्थः ॥६४३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org