________________
વતસ્થાપનાવસ્તક વેચ્યો વાતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “કથિત’ | ગાથા ૬૩૯ થી ૪૪૧
૪૫
* “ામ' પદ વાક્યાલંકારમાં છે. * “' વિતર્ક અર્થમાં છે.
ગાથાર્થ :
જે કર્મની પરિણતિના વશથી બહેરા મનુષ્યની શ્રોત્રેન્દ્રિય આવૃત છે, તો શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવાથી શેષ ઇન્દ્રિયોના ભાવમાં શું ખરેખર બહેરો માણસ અજીવ છે? અર્થાત્ જીવ જ છે. ટીકા? ___ यदि नाम कर्मपरिणतिवशेन बधिरस्य जन्तोः श्रोत्रमावृत्तं, तदभावात्-श्रोत्राभावात् शेषेन्द्रियभावे सति असौ-बधिरः किं नु अजीव: ? जीव एवेति गाथार्थः ॥६३९॥ ટીકાર્ય
જો કર્મપરિણતિના વશથી બધિર જંતુની=બહેરા જીવની, શ્રોત્રેન્દ્રિય આવૃત છે=ઢંકાયેલ છે, તો તેનો અભાવ હોવાથી=શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવાથી, શેષ ઇન્દ્રિયોનો ભાવ હોતે છતે, આ=બહેરો, ખરેખર શું અજીવ છે? અર્થાત્ જીવ જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
અવતરણિકા :
તથા -
અવતરણિકાW:
પૂર્વગાથામાં તર્કથી જણાવ્યું કે શ્રોત્રેન્દ્રિયનો અભાવ હોવા છતાં બહેરામાં જીવત્વ છે. હવે કોઈક મનુષ્ય બહેરો, આંધળો અને ઘાણ-રસન ઇન્દ્રિયથી હણાયેલો હોય, તોપણ તેનામાં જીવત્વ છે, તે તર્કથી બતાવવા તથા'થી સમુચ્ચય કરે છે –
ગાથા :
बहिरस्स य अंधस्स य उवहयघाणरसणस्स एमेव ।
सइ एगंमि वि फासे जीवत्तं हंत ! किमजुत्तं ? ॥६४०॥ અન્વયાર્થ:
મેવ આ જ રીતે પૂર્વગાથામાં જે રીતે બધિરનું જીવત્વ બતાવ્યું એ જ રીતે, ૩વદયાપારસUસ ઉપહત ધ્રાણેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા, વહિર ય ગ્રંથસ યુકબધિરને અને અંધને અifમ વિ શાસે સરૂએક પણ સ્પર્શનેન્દ્રિય હોતે છતે નવાં જીવત્વ લિમનુાં શું અયુક્ત છે ? ગાથાર્થ :
પૂર્વગાથામાં જે પ્રમાણે બધિરનું જીવત્વ બતાવ્યું, એ જ પ્રમાણે ઉપહત ધ્રાણેદ્રિય અને રસનેંદ્રિયવાળા બધિરને અને અંધને એક પણ સ્પર્શનેન્દ્રિય હોતે છતે જીવત્વ શું અયુક્ત છે ? અર્થાત્ અયુક્ત, નથી જ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org