________________
૩૫
વ્રતસ્થાપનાવતુકો વાતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ પતિ’ | ગાથા ૬૩૩ થી ૩૬ ટીકાઃ
दो थेरा सपुत्ता समयं पव्वाविया, एवं 'दो थेर'त्ति दो वि थेरा पत्ता, ण ताव खुड्डुगा, थेरा उवट्ठावेयव्वा, 'खुड्डग' (?खुड्ड)त्ति दो खुड्डा पत्ता ण थेरा, एत्थ वि पण्णवणुवेहा तहेव, 'थेरे खुड्ग'त्ति दो थेरा खुड्डगो य एगो एत्थ उवट्ठावणा, अहवा दो खुड्डगा थेरो य एगो पत्तो, एगे थेरे अपावमाणम्मि एत्थ इमं गाहासुत्तं । નોંધ:
મૂળ ગાથાના પ્રથમ પાદમાં “વૃદુ છે. તેનો અર્થ કરતાં ટીકામાં પ્રતીકરૂપે “વુડ્ડ' પદ મૂક્યું છે, તેને બદલે “વૃદુ હોય તેવું ભાસે છે. અન્વયાઈટીકાર્ય :
રો .ઉલ્લાવિયા સપુત્ર એવા બે સ્થવિર=એક-એક પુત્ર સહિત બે પિતા, સાથે પ્રવ્રજિત થયા.
તો થર્વવેચવ્યા આ રીતે બને પણ સ્થવિરો પ્રાપ્ત થાય=ઉપસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત થયા, ત્યાં સુધી ક્ષુલ્લકા=બે પુત્રો, પ્રાપ્ત ન થયા, ત્યારે તે બે સ્થવિરો વ્રતોમાં ઉપસ્થાપવા.
gggg...તદેવ બે ક્ષુલ્લકા=બે પુત્રો, પ્રાપ્ત થયા=ઉપસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત થયા, સ્થવિરો ન થયા, તો અહીં પણ પ્રજ્ઞાપના અને ઉપેક્ષા તે રીતે જ છે અર્થાત્ ગાથા ૬૨૨-૬૨૩માં એક પિતા-એક પુત્ર વિષયક જે વ્યવસ્થા બતાવી તે રીતે જ બે પિતાને ગુરુ સમજાવે, અને પિતા રજા આપે તો બંને પુત્રોને વ્રતોમાં ઉપસ્થાપે, અને રજા ન આપે તો પાંચ-પાંચ દિવસના ત્યાગથી પંદર દિવસ સુધી બંને પુત્રોને ઉપસ્થાપ્યા વગરના રાખીને બંને પિતાને તૈયાર કરે. જો બંને પિતા સૂત્રાદિ વડે પ્રાપ્ત થાય તો સાથે બંને પિતા-બંને પુત્રોને વ્રતોમાં ઉપસ્થાપે અને પિતા પ્રાપ્ત ન થાય તો પંદર દિવસ પછી બંને પિતાની ઉપેક્ષા કરીને બંને પુત્રોની વ્રતસ્થાપના કરે, અથવા બંને પિતાનો માની સ્વભાવ હોવાથી પોતાની અનુજ્ઞા વગર પુત્રની ઉપસ્થાપના કરવારૂપ નિમિત્તને પામીને દીક્ષા છોડી દે અથવા ગુરુ કે પુત્ર પ્રત્યે દ્વેષ કરે તેમ હોય, તો બંને પિતા જ્યાં સુધી તૈયાર ન થાય, ત્યાં સુધી બંને પુત્રોને ઉપસ્થાપના કર્યા વગરના રાખીને બંને પિતા તૈયાર થાય, ત્યારે ચારેયની સાથે વ્રતોમાં ઉપસ્થાપના કરે, એ વાત પૂર્વની જેમ અહીં જાણવી.
થેરેT-થેરે -૩વકુવા બે સ્થવિર અને એક ક્ષુલ્લક પ્રાપ્ત થાય તો એ ત્રણેયની અહીં=વ્રતોમાં, ઉપસ્થાપના કરે, અને અપ્રાપ્ત એવા એક પુત્રની પાછળથી ઉપસ્થાપના કરે.
વોચ્ચસ્થ મUT હોડું વ્યત્યસ્તમાં=વિપરીતમાં, માર્ગણા=વિચારણા, થાય છે અર્થાતુ એક પિતા ઉપસ્થાપના માટે પ્રાપ્ત ન થયા હોય, અને એક પિતા, બે પુત્ર ઉપસ્થાપના માટે પ્રાપ્ત થઈ ગયા હોય, એવા પ્રસંગરૂપ વિપરીતમાં વિચારણા થાય છે.
હવ....દિકુ અથવા બે પુત્રો અને એક પિતા ઉપસ્થાપના માટે પ્રાપ્ત થયા, એક પિતા અપ્રાપ્ત હોતે છતે, અહીં=શું કરવું એ વિષયમાં, આ આગળની ગાથામાં કહેવાય છે કે, ગાથાસૂત્ર છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org