________________
વ્રતસ્થાપનાવસ્તુક | શેખ્યો રાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૩ થી ૬૩૬ હવે રાજરાજા=મોટો રાજવી, રાજા, મંત્રી, શ્રેષ્ઠી અને સાર્થવાહ : એ બધાએ સાથે પ્રવ્રજ્યા લીધી હોય, અને તેઓમાંથી મંત્રી આદિ નાનાએ વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ રાજરાજા આદિ મોટા પ્રાપ્ત કરી શક્યા ન હોય, ત્યારે, પુત્ર ભૂમિથી પ્રાપ્ત થઈ ગયો હોય પરંતુ પિતા પ્રાપ્ત ન થયા હોય, તે વખતે કરવાની જે વિધિ પૂર્વમાં બતાવી, તેના કરતાં રાજરાજા આદિમાં કંઈક જુદી વિધિ છે, તે સ્પષ્ટ કરે છે
ઇતર એવા મંત્રી આદિ પ્રાપ્ત થયેલા ઓમઃનાના, ઉપસ્થાપન કરાતે છતે આમનામાં=રાજા, રાજરાજા, મંત્રી વગેરેમાં, અધિકતર=મોટા, એવા જે રાજાદિ અપ્રીતિને કરે, અથવા વ્રતો ભાંગે, અથવા દારુણ સ્વભાવવાળા રોષે ભરાય, તો અપ્રાપ્ત પણ તે=વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત નહીં થયેલા પણ અપ્રીતિ આદિ કરનારા રાજાદિ, ઈતર સાથે વ્રતસ્થાપનાની ભૂમિથી પ્રાપ્ત થયેલા નાના મંત્રી આદિ સાથે, ઉપસ્થપાય છે.
વા=હવા, મૂળગાથાના પ્રથમ પાદમાં રહેલ રાયા રાયા નો ઉપરમાં એક રીતે અર્થ બતાવ્યો, હવે રાયા રાયાનો નો જ “અથવાથી બીજી રીતે અર્થ બતાવે છે
“ત્તિ...ક્લ, રાણા એટલે જ્યાં એક રાજા છે, જે અમાત્ય વગેરે સર્વમાં રાત્વિક–વ્રતસ્થાપના કાળમાં મોટો, કરાય છે.
રોuિUT વિ સમ પત્ત તો પાસે અથવા બંને પણ સાથે પ્રાપ્ત થયે છતે બંને પાસામાં ઉપસ્થાપના માટે ઊભા રહે.
“યા' ત્તિ ...વિનંતિ, રાખો એટલે વળી જ્યાં બે વગેરે રાજાઓ સાથે પ્રવજિત થયા હોય અને સાથે વ્રતસ્થાપનાને પ્રાપ્ત થયા હોય, તો ઉપસ્થાપિત કરાતા એવા તે રાજાઓ સમાન રાત્વિક કરવા યોગ્ય છે, એથી બે પડખે સ્થાપાય છે અર્થાત્ વ્રતસ્થાપનાકાળમાં તે બધા રાજાઓને ક્રમસર ઊભા ન રાખવા, પરંતુ એક રાજાને એક બાજુ અને બીજા રાજાને બીજી બાજુ ઊભા રાખીને ઉપસ્થાપના કરવી.
સેવન્થો મJUહું આ જ અર્થ કહેવાય છે અર્થાત્ સાથે પ્રવ્રજિત થયેલા અને સાથે પ્રાપ્ત થયેલા બધા રાજાઓને સમાન રાત્વિક કરવા જોઈએ, એથી તે રાજાઓની વ્રતસ્થાપના કરતી વખતે બંને પાસામાં સ્થાપના કરવી એ જ અર્થ આગળની ગાથામાં કહે છે.
જોકે વ્રતસ્થાપના વખતે સાથે પ્રવ્રજિત અને સાથે ભૂમિને પ્રાપ્ત થયેલા રાજાઓને સમરાત્વિક કરવા અર્થે ગુરુના બે પાસામાં સ્થાપન કરવા જોઈએ, એ અર્થ વક્ષ્યમાણ ગાથા ૬૩૬થી સાક્ષાત્ જણાતો નથી, આમ છતાં આ કથન સાથે સંલગ્ન એવું અન્ય પણ કથન ગાથા ૬૩૬માં કરેલ હોવાથી એ પણ જણાય જ છે કે સમરાત્વિક કરવાના હોય તે રાજાઓને ગુરુની બે બાજુમાં સ્થાપવા જોઈએ. આથી જ અહીં “આ જ અર્થ કહેવાય છે', એમ કહેલ છે.
ગાથા :
समयं तु अणेगेसुं पत्तेसुं अणभिओगमावलिया । एगदुहओ वि ठिआ समराइणिआ जहासन्नं ॥६३६॥ दारं ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org