________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૧ પડશે કેઃ “જાણનારો જણાય છે; ખરેખર પર જણાતું નથી.”
૭૦ ભલેને તું “ના” પાડ; કે મને જાણનારો નથી જણાતો છતાં પ્રભુ! તારી પર્યાયમાં તું અત્યારે જણાય રહ્યો છો હોં! !
૭૧ જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી” તેવા ભાવે જ્ઞાની થઈ ગયા, જ્ઞાની છે અને જ્ઞાની થશે.
૭૨
સંતોની વાણી કાને પડવી મુશ્કેલ અને તેનું ઊંડાણથી અધ્યયન ભાગ્યશાળી કરી શકે. હવે જો અજ્ઞાનમાં પણ સ્વપરનો પ્રતિભાસ ન થતો હોત, અને એકલો પરનો જ પ્રતિભાસ થતો હોત તો તેને જાણનારો જણાય જ નહીં. તો પછી બાળગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવે છે ઈ સૂત્ર ખોટું પડી જાય. અભવી હો કે ભવી હો બન્નેને તેના જ્ઞાનમાં વપરનો પ્રતિભાસ થાય છે. માટે ભેદજ્ઞાનનો અવસર રહી ગયો છે. ઓહો ! મારા જ્ઞાનમાં મારો જ્ઞાયક જ જણાય છે, તેમ પ્રભુ ફરમાવે છે. તેમ મારા શ્રીગુરુ ફરમાવે છે. મારો પરમાત્મા મને જણાય છે? આહા..! આ શું? એમ જરા વિચાર કરીને પરનું લક્ષ જો છોડ તો સ્વનું લક્ષ થઈ જાય છે.
૭૩ પોતાની યોગ્યતા અને ગુરુગમ, કેઃ તને “જાણનાર જણાય છે” તને તારો પરમાત્મા જણાય છે તેવું જ્ઞાન સમયે સમયે પ્રગટ થાય છે. ભગવાને જોયું કે ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં પર શેય નથી. માટે પરશેયને જ્ઞાન જાણતું પણ નથી. અને જે અભેદ છે તેને જ જ્ઞાન જાણ્યા કરે છે.
પહેલાં પર જણાતું નથી અને “જાણનાર જણાય છે.” પછી સાધક થયો તો પર જણાય છે તે તેને વ્યવહાર છે પરંતુ પહેલાં વ્યવહાર નથી અજ્ઞાન છે.
૭૫
વિધિ-નિષેધનો વિકલ્પ છૂટવા માટે આવે છે. પહેલાં વૈષનો વિકલ્પ પર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com