________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૭૦
જાય છે. આહા ! આપે મને આત્મા આપ્યો. આપનાં પ્રતાપે બહુમાની થયો. જ્ઞાયકનું જ્ઞાન રાખતો અને શ્રીગુરુનું પણ જ્ઞાન થયું ત્યારે પણ જાણનાર જણાય છે. શ્રી ગુરુ જણાય છે ત્યારે પણ જાણનારનું જાણવું છોડીને ગુરુને જાણતો નથી. સમય-સમયનો હિસાબ છે.
૮૧૦
કર્તાનું કર્મ તો ગયું પણ જ્ઞાનનું જ્ઞેય રહી ગયું હજુ. તારા જ્ઞાનમાં આત્મા તન્મય થઈને જણાય છે, એ તારું જ્ઞેય છે. રાગાદિ સાથે તારે જ્ઞાતા જ્ઞેયએ પણ વ્યવહાર છે. એ વ્યવહારને તું નિશ્ચય માની બેઠો છે. હવે એ જ્ઞાતા જ્ઞેયના વ્યવહારને ઉખેળી નાખ.
હું જ્ઞાતાને સાક્ષાત તીર્થંકર મારું જ્ઞેય તેમ છે નહીં. તારા જ્ઞાનથી તારું શેય બહાર ન હોય. તારા જ્ઞાનમાં તન્મય થઈને જ્ઞાયક જણાય છે, એ તારું જ્ઞેય છે. એનો સ્વીકાર કરી લે? આ (૫૨) તને જણાતું નથી જ્યાં બીજો પાઠ આવ્યો ને એને જ્ઞેયનું લક્ષ છૂટી ગયું છે. અને જ્ઞાતા જ્ઞેયનાં વ્યવહારનો વિધ્વંસ થઈ ગયો છે કેઃ “જાણનારો જણાય છે ને ખરેખર પ૨ જણાતું નથી.” એ ભાવના પક્ષમાં આવ્યો; સત્ય પક્ષમાં આવીને પક્ષાતિક્રાંત થાય છે. પણ અસત્યના પક્ષમાં પક્ષાતિક્રાંત થવાતું નથી.
૮૧૧
શૈયાકાર અવસ્થામાં શું જણાય છે? શૈયો જ્યારે જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે...! જ્યારે શેયનું નિમિત્તપણું છે ત્યારે શેયોનો પ્રતિભાસ સ્વચ્છતામાં થઈ રહ્યો છે ત્યારે; શેય જણાય છે કે જાણનાર જણાય છે? જો જ્ઞેય જણાય છે તો શેયકૃત અશુદ્ધતા આવી ગઈ. અને શેય પ્રતિભાસે છે; ત્યારે “જાણનાર જણાય છે. ૫૨ જણાતું નથી ” તો શેયકૃત અશુદ્ધતા નથી.
66
“ જો કુછ ઝલકતા જ્ઞાન મેં વહ શેય નહીં બસ જ્ઞાન હૈ; નહીં જ્ઞેયકૃત કિંચિત મલિનતા સહજ સ્વચ્છ સ્વભાવ હૈ.” આમ જ્ઞાન જ જણાય છે.
૮૧૨
બેનો પ્રતિભાસ થાય છે પણ બેને જાણતો નથી. પ્રતિભાસનો નિષેધ નથી, પણ એને જાણતો નથી. “જાણનાર જ જણાય છે.” આહા ! જો ઈ... શેય જણાતું હોય તો શેયકૃત અશુદ્ધતા આવી જાય., તો શાયકનો તિરોભાવ
થાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com