________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭૪
જાણનારો જણાય છે છૂટતાં “જાણનાર” અને “જણાય” છે એવા બે ભેદ ન હોવા છતાં અભેદમાં ભેદની કલ્પના થતી હતી તેથી રાગી પ્રાણીને વિકલ્પ ઉત્પન્ન થતો હતો.
૮૨૨
જ્ઞયાકાર અવસ્થામાં શેયો જ્યારે પ્રતિભાસે છે જ્ઞાનમાં. આ છઠ્ઠી ગાથા જ્યારે પ્રતિભાસે છે જ્ઞાનમાં ત્યારે આ છઠ્ઠી ગાથા જણાય છે? “ના.' આ શબ્દશ્રુત જણાય છે? “ના.” આ શબ્દ-શ્રુત સંબંધીનું ઇન્દ્રિયજ્ઞાન જણાય છે?
ના.' આત્મા જણાય છે, કે “ય જણાય છે?' “જાણનાર જણાય છે.” જાણનારો જાણનારને અભેદ થઈને જાણે છે.
૮૨૩
શેયાકાર અવસ્થામાં ” સવિકલ્પ દશામાં; સાધક કહે છે ! અમને તો “જાણનાર જણાય છે, અને બીજું કાંઈ જણાતું નથી.” અમને આ ચોખું દેખાય છે ને ? ઘડિયાળમાં આટલા વાગ્યા દેખાય છે ને ? તારું જ્ઞાન ચોખું નથી, મેલું છે. ઘડિયાળ જણાય છે તે અજ્ઞાન છે. ઘડિયાળ સંબંધીનું જ્ઞાન જણાય છે તે અજ્ઞાન છે. આહા ! એ તો જ્ઞાયક “ જાણનાર જણાય છે બીજું કાંઈ જણાતું નથી.” બીજું જણાય છે તેમ કહેવું વ્યવહાર છે. અને વ્યવહાર અભૂતાર્થ છે.
૮૨૪
સમયસાર ગાથા ૬માં “જ્ઞાયકપણે જણાયો” અર્થાત્ જાણનારપણે જણાયો તે સવિકલ્પમાં જાણનાર જણાયો.” નિર્વિકલ્પમાં “જાણનાર જણાયો.” હર સમયે અનુભવ પછી... શુદ્ધાત્માનો અનુભવ થયા પછી ૬ઠું ગુણસ્થાન હો કે સાતમું ગુણસ્થાન હો!! એ તો નિરંતર જ્ઞાયક જણાય છે.
શાંતિનાથ ભગવાન લડાઈમાં હોય ત્યારે શું જણાય છે? ધ્યાનમાં હોય ત્યારે આત્મા જણાય અને લડાઈમાં ચક્ર જણાય? એમ છે નહીં. તારું ચક્ર (ચક્કર) ફરી ગયું છે. આહા! તું ઇન્દ્રિયજ્ઞાનની પ્રસિદ્ધિથી તેને જાણે છે. તેવી તારી માન્યતા અનાદિ કાળની છે. ઇન્દ્રિયજ્ઞાન તે જ્ઞાન જ નથી. બીજો બીજાને જાણે છે. આત્મા આત્માને જાણતો પરિણમી જાય છે.
૮૨૫
પહેલાં પરિણામને જાણી તેમાં એકત્વ કરતો હતો. હવે સાધક થયા પછી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com