________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૭
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત વીરજીભાઈ સાચા હતા.
૮૩૨ માત્ર જ્ઞાયક છું સ્વીકાર કરશેએ... સ્વીકાર કરી લે ને !! કેઃ હું તો જ્ઞાયક જાણનાર છું. આ કોઈ મારી ચીજ નથી. એનો હું જાણનારે નથી. “ જાણનાર જણાય છે અત્તમુહૂર્તમાં આવી જા ને !! શું વાર લગાડશ. આહા !
૮૩૩
આ જ્ઞય છે... જ્ઞાનમાં પ્રતિભાસ થયો એનો જ્ઞાન સ્વચ્છ છે ને? ( ફૂટપટ્ટી) લાકડીમાં પ્રયત્ન નામનો ધર્મ છે આમાં. આ (આત્મા) પ્રમાતા છે. આ જ્ઞાન છે ને.. આ જ્ઞય છે. તો ઈ જ્યારે જણાય છે. ત્યારે જ્ઞાયકપણે જે જણાયો...! આહા! “મને તો જાણનાર જણાય છે. જ્ઞય તો જણાતું નથી પણ શય સાપેક્ષ જ્ઞાન પણ જણાતું નથી. અને જ્ઞાયક સાપેક્ષ જ્ઞયાકાર પણ જણાતું નથી એકલો “જાણનાર જણાય છે.”
૮૩૪
જ્ઞયને જાણવાથી તેને જ્ઞાયક નામ આપવામાં આવે છે. તેનો ખુલાસો કારણ કે “ જ્ઞયનું પ્રતિબિંબ.” રાગ, દ્વેષ, કર્મ, નોકર્મ બધું જ્ઞયમાં નાખી દીધું. અહીંઆ જ્ઞાન. કારણ કે શયનું પ્રતિબિંબ જ્યારે અહીંઆ ઝળકે છે. હવે બિંબ ઝળકે છે તેનું નામ પ્રતિબિંબ છે. બિંબ તો શેય છે તો પ્રતિબિંબ જ્યારે ઝળકે છે; ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. ' અર્થાત જેવું શેય છે તેવું જ અહીં જણાય છે. ખાટો પદાર્થ જ્ઞાનમાં જણાય તો.... ઈ. ખાટો પદાર્થ છે એવું જ્ઞાન થાય છે. તીખો પદાર્થ હોય તો તીખારૂપ જ્ઞાન થાય છે. શેય, ક્રોધ રૂપ હોય તો ઈ... જ્ઞાનમાં ક્રોધરૂપ જણાય છે. માનરૂપ શેય, માયારૂપ શય, દુ:ખરૂપ જ્ઞય, તેવું જ જ્ઞાન અહીંઆ થાય છે. છતાં બન્ને જ્ઞાન ય સ્વાધીન છે.
mય છે માટે જ્ઞાન થાય છે તેમ નહીં. અહીંઆ જ્ઞાનનો સ્વકાળ છે, અને ત્યાં શેયનો નિમિત્તપણે સ્વકાળ છે. હવે લખે છે. અહીંના જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે, તેનાથી જુદું નહીં. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી. અહીંઆ ખૂબી એ છે શેય જણાય છે ત્યારે અહીંઆ જ્ઞાન જણાય છે. જે સમયે મિથ્યાત્વ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com