________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૭૯ હવે સવિકલ્પદશામાં “જાણનારપણે જણાયો” તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયક જ છે. હર હાલતમાં “જાણનાર જણાય છે.” હુર હાલતમાં.... હર સમયે... એનું અતીન્દ્રિય જ્ઞાન જે પ્રગટ થઈ ગયું છે... તેમાં તો “જાણનાર જણાય છે.” ભલે તેમાં લોકાલોકનો પ્રતિભાસ હોય; હો તો હો... પ્રતિભાસનો નિષેધ નથી તે તો તેની સ્વચ્છતા છે.
૮૩૬
દુઃખ દુઃખમાં છે, આનંદમૂર્તિ આનંદમૂર્તિમાં છે. દુઃખમાં આનંદમૂર્તિ નથી ને આનંદમૂર્તિમાં દુઃખ નથી. દુઃખનો માત્ર પ્રતિભાસ થાય છે, તે જ્ઞયાકાર અવસ્થા છે. “યાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો” તે મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત છે. સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં તો જ્ઞાયક છે.
નિર્વિકલ્પ ધ્યાનમાં તો જ્ઞાયક જણાય છે તે તો બધા જ કહે. પણ આ નેકિન જણાય છે, ત્યારે “ જાણનાર જણાય છે. તેમાં ઈ... વ્યાવૃત થઈ જાય છે, અંદરમાં આવી જાય છે. નિષેધ આવી ગયો ને ? જ્ઞાયક જાય છે. તો એને શેયકૃત અશુદ્ધતા ન આવી. કારણ કે શેયાકાર અવસ્થામાં આહા ! છે જ્યારે ય સાપેક્ષ છે ત્યારે જ્ઞાનની પર્યાયને જ્ઞાન ન કહેતાં શેયાકાર કહ્યું. ઈ. યાકાર અવસ્થામાં “ જાણનાર જણાય છે.” ઈ. સિદ્ધ કરવું છે.
અશ્મિન ધારાથી “જાણનાર જણાય છે.” સાધકને અચ્છિન ધારાવાહિક..! એક સમય પણ એવો ન હોય કે “ જાણનાર ન જણાય.” આ એક શબ્દમાં “કારણ કે તે કોહીનૂરનો હીરો છે. “કારણ કે” જ્ઞયાકાર અવસ્થામાં, જ્ઞાનની અવસ્થા થઈ તેમાં જ્ઞાયકપણે જે જણાયો. રાગ મને જણાય છે તેમ જાણવામાં ન આવ્યું કેમકે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં જ્ઞાયક જ છે. જાણનાર છું તેમ જણાય છે.
કર્તાકર્મ અનન્યપણું કેમ છે? કર્તાકર્મનું અનન્યપણું છે માટે જ જાણનાર જણાય છે. કર્તા અન્યને કર્મ અન્ય હોત તો જાણનાર જણાત નહીં.
૮૩૭.
જાણનારો જણાય છે” એમાં હજુ પર્યાય કર્મ બને છે. “હું જાણનાર છું તો એ અભેદમાં આવ્યો.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com