________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૬૭
થાય છે. જ્ઞાન સ્વાધીન છે. ૫૨ શેય જણાય તો જ્ઞાન પ્રગટ થાય છે તેમ નથી.
૭૯૯
કર્તા આત્માને કર્મ આત્મા. જાણનારો પણ આત્મા અને જણાય ૫૨ પદાર્થો તેમ છે નહીં. આહા ! જાણનારાને અહીં રાખવો. જે ( અભિન્ન ) જણાય છે તેને દૂર રાખો તો તે જ્ઞાન નથી અજ્ઞાન થઈ ગયું. શું કહ્યું? જાણનારો ભલે અહીં રાખ્યો કે આ જાણનારો હું અને જણાય છે જ્ઞાન. આમ જ્ઞાન અને જ્ઞેયને જુદા પાડયાં તેને અજ્ઞાન કહેવામાં આવે છે. જાણનારો પોતે અને જણાય પણ પોતે તેનું નામ આત્માનો અનુભવ સમ્યજ્ઞાન કહેવામાં આવે છે.
૮૦૦
જેમ દીવાના દષ્ટાંતે ઘટપટને પ્રકાશિત કરે તો પણ દીપક અને દીપકની શીખાને પ્રકાશિત કરે તો પણ દીપકમાં કાંઈ ફેર પડતો નથી. તેમ આત્માનું જ્ઞાન પ્રગટ થઈ ગયા પછી શેયો જણાય તે વખતે “જાણનારો જણાય છે.” અને શૈયો ન જણાય ત્યારે પણ જ્ઞાયક જ જણાય છે. હર સમયે, ખાતાં-પીતાં, ઊઠતાં-બેસતાં, હાલતાં-ચાલતાં, એ તો જાણનાર જણાય છે”, બીજું કાંઈ જણાતું નથી. એવી એક અંત્તરમુખી જ્ઞાનની અવસ્થા પ્રગટ થાય છે. પોતે જો જ્ઞાની થાય તો ખબર પડે. અથવા ઉત્કૃષ્ટ મુમુક્ષુને અનુમાનથી પણ ખબર પડે.
k
૮૦૧
“હું જાણનાર છું ક૨ના૨ નથી.” આ એક મંત્ર છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલો છે. જ્ઞાનીઓને પણ આ એક પ્રકારે અનુભવ થયો છે.
જાણનાર છું કરનાર નથી.
પછી “ આ ફક્ત બે મંત્ર છે. તેનો મહિનાના બે ભાગ.
નથી. ”
66
જાણનાર જણાય છે ૫૨ જણાતું કોર્ષ છ મહિનાનો છે. ત્રણ ત્રણ
જાણનાર છું કરનાર નથી, ત્રણ મહિનાનો કોર્ષ પાકો થઈ જાય પછી જાણનાર જણાય છે ખરેખર ૫૨ જણાતું નથી. આહાહા! હવે આ જે ઠીક અઠીકની કલ્પના થાય; તે જો જ્ઞાન જ્ઞાનને જાણે તો ઠીક અઠીકની કલ્પના
થતી નથી. મોહ, રાગ, દ્વેષનો અભાવ થઈ વીતરાગ દશા થઈને
અલ્પકાળમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com