________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૨૫ જણાય જ રહ્યો છે” તે જણાય જાય છે.
૬૦૩ “જાણનારો જણાય છે” એમ ત્યે પણ પરને જાણતો નથી એવો નિષેધ ન આવે તો જાણનાર નહીં જણાય. પ્રથમ નિષેધનો વિકલ્પ પછી વિધિનો વિકલ્પ, પછી અનુભવ.
૬૦૪ ચશ્માના પ્રતિભાસ વખતે આ ચશ્મા જણાય છે કે “જાણનાર જણાય છે” બસ; એટલો જ પ્રયોગ કરો તમે, કામ થઈ જશે. ટૂંકું ને ટચ છે.
૬૦૫ અંદરથી એક શ્રદ્ધાનું બળ ઊપડે ત્યારે પરિણામ મને જણાતાં જ નથી. “જાણનારો જ જણાય છે” ત્યારે ખરો જાણનાર થઈ જાય છે.
SOS
જે બળવાન પર્યાય નિરપેક્ષ પર્યાય છે તે એમ જાણે છે કે “ જાણનાર જણાય છે. જે પર્યાય આત્માને જાણે છે તે પર્યાયમાં કેટલી તાકાત હોય. જે નિરપેક્ષ છે તે શક્તિશાળી છે. તેમાં આત્મા જણાય છે.
૬૦૭
તારું જ્ઞાન જે જાણનારમાંથી આવે છે તે જાણનારને જાણ ! આ જે “ જાણનાર છે તે તો હું જ છું.”
SOC
હે ! આત્મન્ !! આ જગતમાં એક જાણનાર જ જાણવા લાયક છે–તેમ નિશંક જાણ !
SOL જણાય છે જાણનાર” અને લાગે છે પર જણાય છે તે મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે.
૬૧૦ “જાણનારો જણાય છે” તે વિચાર સાચો છે. જ્યારે પર જણાય છે તે વિચાર પણ સાચો નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com