________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે. (૨) અનાદિનો મહામંત્ર છે ને જાણનારો જણાય છે. (૩) અનાદિનો મૂળમંત્ર છે કે જાણનારો જણાય છે.
જેમ નમોકાર મંત્ર મૂળમંત્ર છે તેમ જાણનારો જણાય છે તે મૂળમંત્ર છે. આ ઋષભદેવ ભગવાનથી માંડીને મહાવીરભગવાન પર્યત બધાનો મંત્ર છે. આ અનાદિ અનંત વાત છે નવી વાત નથી.
૧૧૩ જાણનાર જણાય છે”. “જાણનાર જણાય છે”,“ જાણનાર જણાય છે”, “જાણનાર જણાય છે” તો જણાશે. છે... છે... કરે તો અવકાશ છે. નથી જણાતો નથી જણાતો.... નથી જણાતો નથી જણાતો.... તો પછી કયારે જણાશે?
૧૧૪ “જાણનારો જણાય છે” તેમાં ધ્યેય અને જ્ઞયના ભેદો સમાઈ જાય છે.
૧૧૫
પરને જાણે છે માટે તું જાણનાર છો? કે જાણનાર જણાય છે માટે તું જાણનાર છો ? આવી વાત અનંતકાળથી સાંભળી નથી. અને સાંભળવા મળે તો વિચાર નથી કર્યો.
૧૧૬
થવા યોગ્ય થયા કરે; જાણનાર જણાયા કરે છે, જુઓ આ અનુભવની
દશા.
૧૧૭ જ્ઞાન ! જ્ઞાન તો સ્વચ્છ છે; પણ પર લક્ષવાળી પર્યાય પર શેય બનાવતી, પરમાં અહમ્ કરતો ભાવ અજ્ઞાન ભાવ છે. જ્ઞાનમાં – શેયાકાર અવસ્થામાં મને તો “જાણનાર જણાય છે. મને તો “જાણનાર જણાય છે.” મને બીજું કાંઈ જણાતું નથી, ત્યારે એ ઉપયોગ અતીન્દ્રિય જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય છે. સામાન્ય જ્ઞાન તે અતીન્દ્રિયજ્ઞાન નહોતું. પણ જ્યારે વિશેષ અંતરમુખી જ્ઞાન થાય ત્યારે તેને અતીન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. તેમાં અતીન્દ્રિયજ્ઞાનમયી પરમાત્મા જાણવામાં આવે છે. કોઈ જીવ એમ માને કે મને પર જણાય છે તો તેનું જ્ઞાન અજ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય છે. અને તેનું નામ અશુદ્ધ ઉપયોગ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com