________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૯૨
શક્તિ → “ જાણનારો જણાય છે.” શક્તિની વ્યક્તિ પ્રગટ થાય તેમાં →
૨૯૩
શ્રીમદ્દજી જેવા શ્રીમદ્દજી કહે છે: “ ષસ્થાનકથી ભિન્ન બતાવ્યો આપ ”. આપ એટલે આત્મા. મોક્ષમાર્ગ અને મોક્ષથી ભિન્ન દષ્ટિમાં આવશે. ન્યારો છે માટે જાણનાર છે. સતત એ જ આવે છે કે “ જાણનારો જણાય છે. ” પર્યાયમાત્રથી ભિન્ન છે ભાઈ!
t
“ જાણનારો જણાય છે.”
આહા ! પર્યાયથી રહિત તેમ શ્રદ્ધાન કરવું. ધ્યેય દૃષ્ટિમાં આવશે તો અનુભૂતિની પર્યાયથી સહિત અને આનંદના પર્યાયથી સહિત જ્ઞાન જાણી લેશે. અપરિણામીનું શ્રદ્ધાન પરિણામીનું જ્ઞાન થશે.
66
૨૯૪
‘જાણનાર જણાય છે અને ૫૨ જણાતું નથી” એ વાત બહુ જરૂરી છે.
૨૯૫
જિજ્ઞાસાઃ કેવો જાણનાર છે?
સમાધાનઃ નિરંતર જ્ઞાનમાં જણાઈ રહ્યો છે તેવો જાણનાર છે.
નિરંતર “ પાસે જાય છે.
૫૩
66
૨૯૬
જાણનાર જણાય છે” તેવી અનાદિની સ્વાનુભૂતિરૂપી રમણી
૨૯૭
,,
જ્ઞાયક નથી ત્યમ ૫૨ તણો. ” ક્રોધ આદિ ઉપયોગમાં નથી માટે જાણવામાં આવતા નથી. જ્ઞાનના ખૂણે ખૂણામાં સર્વાંગ જ્ઞાન જ વ્યાપક છે. તેથી જ્ઞાનમાં અન્યનો પ્રવેશ નથી. માટે જાણવામાં નથી આવતું. જાણવામાં નથી આવતું માટે જાણવામાં નથી આવતું. જાણવામાં એટલે ક્રોધાદિનો પ્રવેશ નથી માટે જાણવામાં નથી આવતું. જ્ઞાનમાં જાણનાર જ વ્યાપક છે એટલે “ જાણનારો જ જણાય છે. ”
૨૯૮
""
તમારા જ્ઞાનમાં અત્યારે “ જાણનાર જણાઈ ” રહ્યો છે. જાણવામાં સ્વયં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com