________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૭૯
૪૦૭
મૂળમાં ભૂલ એટલી જ છે કે... “જાણનારો જણાતો હોવા છતાં એને અંદરથી અનંતકાળથી શલ્ય એવું થઈ ગયું છે કેઃ “હું પરને જાણું છું.” પરને જાણું છું તે અનંત દુઃખ અને અનંત સંસારનું કારણ છે. પરને જાણું છું તે ભ્રાંતિ છે; વ્યવહાર નથી. એમાં સ્વપર પ્રકાશકનું લાકડું નાખે એટલે આ ન બેસે. ઈ. પ્રમાણજ્ઞાનનું વચન છે. પ્રમાણ વ્યવહારક્રિયા રોકી શકતો નથી. નિશ્ચયથી
સ્વને જાણે, વ્યવહાર પર જાણે, સીધી વાત છે, અરે! સીધી વાત નથી; વિપરીત વાત છે.
૪૦૮ આ બોલ એટલા માટે સ્પષ્ટ કર્યો છે. મને ન જણાય !! ન જણાય તેમ નહીં. ઈ તો જણાયા વિના રહેશે જ નહીં. “હું આને (પરને) જાણું છું તે લક્ષ છોડી દે! “આત્મા જણાય છે, જાણનાર જ જણાય છે.” તે જાણનાર જણાતાં લોકાલોક તેમાં જણાય- પ્રતિબિંબિત થાય તેને કાઢી શકાતા નથી. પ્રતિભાસ કાઢી શકાતો નથી.
કેમ કે પ્રતિબિંબને-પ્રતિભાસ જ્ઞાનની અવસ્થા છે, શયની અવસ્થા નથી. આત્મા સાપેક્ષથી તે જ્ઞાનાકાર અને તે જ પર્યાય શેયની સાપેક્ષતાથી શૈયાકાર છે.
૪૦૯
પ્રગટ થતા ઉપયોગમાં ઉપયોગ આવી જાય છે...“મને જાણનાર જણાય છે, ખરેખર પર જણાતું નથી. બહિર્મુખ ઉપયોગ થતો હતો તેથી ઇન્દ્રિયજ્ઞાન થતું હતું તે જ્ઞાનનો દોષ છે. જ્ઞાન તો આત્માનું છે અને તે આત્મા તરફ વળી જાય છે કેઃ મને તો મારા જ્ઞાનમાં “જાણનાર જણાય છે.” તેવું ભેદજ્ઞાન કરે તો આત્મા પ્રત્યક્ષ થઈ જાય છે.
૪૧૦ “જાણનારો જણાય છે, એ પ્રયોગ કરતાં પહેલાં હું જ્ઞાયક છું” એવી ક્ષેત્ર વિશુદ્ધિ થઈ જવી જોઈએ. પછી સવિકલ્પ દશામાં જાણનારો જ જણાય છે, એવો પ્રયોગ કરવાથી ઉપયોગ અંદર તરફ આવશે જ.
૪૧૧ ગુરુદેવ જ્ઞાનમેં આતા થા; ઔર ગુરુદેવહી જ્ઞાનમેં ઉપયોગાત્મક આવે;
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com