________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૧૧૩
જાણનાર જણાય છે.” હવે ઈ... પર્યાયનો ભેદ છૂટી આખું અભેદ જ્ઞેય થાય છે અને કોઈને ધ્યેયનો પક્ષ આવે અને જ્ઞાનમાં ૨ાખે કે હું ૫૨ને જાણું છું તો ઈ... ખોટું છે.
66
માનસિક જ્ઞાનમાં ધ્યેય પણ ફરે છે અને શેય પણ ફરે છે. જે અનુભવમાં આવવાનું છે તે પરોક્ષમાં આવી જાય છે પણ તે વચનાતીત છે.
૫૪૨
નિર્વિકલ્પ દશામાં જાણનાર જણાય છે પછી સવિકલ્પ દશામાં આવે; ત્યારે પૂછવામાં આવે કે......... પર્યાય જણાય કે નહીં? ‘ના.’ તો તું ખોટો છે. અનુભવ થયો તો આનંદ આવ્યો ? તો કહે - ‘ ના. ’ તો પણ તું ખોટો છો.
૫૪૩
“કેવળ જાણનાર જ જણાય છે” તેનો બળવાન પક્ષ આવવો જોઈએ. કેટલાક પ્રમાણમાં અટકે છે તો કેટલાક સામાન્ય નિષેધમાં અટકે છે. અપૂર્વ પક્ષ આવતો નથી.
૫૪૪
જાણનારો જણાય રહ્યો છે” તેવો વિશ્વાસ અંત્તર્થી જ્યારે આવશે ત્યારે તે ભગવાન પ્રત્યક્ષ રૂપે જણાશે, જણાશે ને જણાશે જ.
*
૫૪૫
પ્રતિભાસનો ખ્યાલ આવતાં “જાણનારો જણાય છે” તેનો ખ્યાલ આવવા માંડયો. એટલે કે પ્રતિભાસનો ખ્યાલ આવવા માંડયો. એટલે “જાણનાર જણાય છે” તે ભાષા આવી જાય. પ્રતિભાસનો સ્વીકાર કર્યો છે?!
,,
પહેલાં તો એમ થતું હતું કે: આબાળ ગોપાળ સૌને ‘જાણનારો જણાય છે” તેનું વાચ્ય શું? ઈ... લખ્યું છે કેમ? કેઃ તેનો પ્રતિભાસ થઈ રહ્યો છે. એટલે કેઃ “અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. ” એટલે જ્ઞાયકનાં પ્રતિભાસને એણે પકડી લીધો. ૫૨ના પ્રતિભાસને એણે છોડી દીધો. એટલે વિશ્વાસ આવ્યો કે “ જાણનારો જણાય છે.” એના પ્રતિભાસનો સ્વીકાર થયો ને ? અને ઈ.... પ્રતિભાસનો સ્વીકાર છે ઈ અભેદપણે છે. ઓલો પ્રતિભાસનો પ્રથમ સ્વીકાર ભેદપણે છે. વિશ્વાસ આવ્યો. આજ. ઈ... વાતનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com