________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updařes
જાણનારો જણાય છે
૧૧૬
વડે ૫૨ને જાણતો જ નહોતો, કાન વડે સાંભળતો જ નહોતો, ૫૨ને જાણતો નથી તેમાં “ જાણનાર જણાય જાય છે.” ૫૨ને લક્ષ કરીને જાણવું તે તો ઇન્દ્રિયજ્ઞાનનો ધર્મ છે. હું તો અતીન્દ્રિય જ્ઞાનમયી મહા પદાર્થ છું.
૫૫૭
જાણના૨ જણાય છે તેમાં જાણનાર કર્મ નથી બનતું પણ વિકલ્પ કર્મ બને છે. જાણના૨ જાણવામાં આવે છે તે ભેદનો નિષેધ કર... “ હું જાણનાર છું.”
૫૫૮
જિજ્ઞાસા: હું પરને જાણતો નથી તેમાં જ્ઞાનનો નિષેધ થાય છે? કે ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ થાય છે?
સમાધાન: બહારની વસ્તુને હું જાણતો નથી તેમાં ઇન્દ્રિયજ્ઞાનનો નિષેધ થાય છે. જ્ઞાન તો પ્રગટ થાય છે. તો આ ૫૨૫દાર્થ છે તેને કોણ જાણે છે ? એ... એને બીજો જાણે છે. બીજો બીજાને જાણે છે. આંખનો ઉઘાડ તેને જાણે
છે. આ દીકરો મારો નહીં... પણ હું તેને જાણું છું તો તે મોટી ભૂલ થાય છે. ત્યાં સુધી જ્ઞાનમાં પોતાનો આત્મા જ્ઞેય થતો નથી.
જ્યારે પોતાનો આત્મા જ્ઞાન દ્વારા શેય બને એટલે કે જાણનારને જાણે; જાણનાર છું અને જાણનારો જણાય છે” તેં લંડનના કાગળમાં લખ્યું છે. “ જાણનારો જણાય છે અને ૫૨ જણાતું નથી.”
66
૫૫૯
હું શુદ્ધ છું, જાણનાર છું; અને જાણનાર જ જણાય છે. બે ચીજ છે. (૧) દ્રવ્ય (૨) પર્યાય. ત્રીજી ચીજ નથી.
૫૬૦
જાણનારો જણાય છે” આનાથી ઉત્કૃષ્ટ મહામંત્ર ત્રણલોકમાં બીજો કોઈ નથી.
66
૫૧
હું દેહનો નથી માટે દેહનો જાણનારો નથી. “હું જાણનારો છું” માટે “હું જાણનારને જ જાણું છું.
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com