________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
૭૪
ભિન્ન હોય જ ને?! તેમાં તને શું શંકા પડે છે! આવું જ્યારે જ્ઞાનમાં જાણે કે જ્ઞાનમાં સ્વ જણાય છે, અને ૫૨ જણાય છે, તેમાં સ્વ શું! અને ૫૨ શું! તેનું ભેદજ્ઞાન કરવાનું છે.
“ જાણનારો જણાય છે.” જ્ઞાયક તે જ હું છું. આ રાગને દેહાદિ જણાય છે તે મારા ભાવો નથી. પારકા ભાવો છે. તેમ જાણી ભેદજ્ઞાન કરી, પર્યાય ઉપરથી લક્ષ છોડી, દ્રવ્ય ઉપર લક્ષ આવે તો આત્માનો સાક્ષાત અનુભવ આ કાળે થાય છે.
૩૮૮
*
મને હૈયપણે, જ્ઞેયપણે બીજું જણાતું નથી “ જાણનારો જ જણાય છે.”
૩૮૯
રાગના સદ્ભાવમાં રાગનું લક્ષ છોડી આત્માનો અનુભવ થઈ શકે છે. રાગનો અભાવ કરવાની જરૂર નથી. રાગ રહી ગયો પણ રાગનો રાગ છૂટી ગયો. દીકરો રહી ગયો અને દીકરાની મમતા છૂટી ગઈ. અરે! એકવાર તારા જ્ઞાનમાં ભગવાન આત્મા જણાય છે “ જાણનાર જણાય છે,” એના પક્ષમાં તો આવી જા. ‘ના’ પાડીશ તો ‘ના’ આવશે અને ‘હા' પાડીશ તો હાલત થશે.
k
‘ના’ ના બે પ્રકાર (૧) નરક (૨) નિગોદ. બધાએ સમજી લેવું.
જ
66
જ્ઞાન ૫૨ને કઈ નયે જાણે અને કઈ નયે ન જાણે એવું એમાં નહીં. જાણતો જ નથી. એ તો જાણનારને જ જાણે છે સમયે સમયે જાણનાર છું” એટલે જ્ઞાયક છું; “ જાણનારો જણાય છે” એટલે જ્ઞાયક જણાય છે, આમાં છે, જાણનારો એટલે ધ્રુવ ૫૨માત્મા જ્ઞાયક અને એ વર્તમાન વર્તતા જ્ઞાનમાં જણાય રહ્યો છે. જણાશે એમ નથી લખ્યું, જણાય છે. એ બાજુ ઉપયોગ કરે તો જરૂર જણાય જાય. ૫૨ને હું જાણું છું એ શલ્ય છે.
kk
આહા ! ઉપચારના કથન મારી નાખે જીવને. પાછું શાસ્ત્રમાં આવે કે સર્વને જાણે તે આત્માને જાણે, અને આત્માને જાણે તે સર્વને જાણે ” સર્વને જાણનાર આત્માને હું જાણું છું એ મોટી ભૂલ છે. પણ એને જાણતો જ નથી, પછી એનો જાણનારો ક્યાં રહ્યો ?
નિમિત્તનો પ્રતિભાસ દેખીને કથન આવે, નિમિત્તના પ્રતિભાસ વખતે ઉપાદાન જણાય છે. નિમિત્તનાં પ્રતિભાસ વખતે નિમિત્ત જણાતું નથી. નિમિત્ત Please inform us of any errors on Rajesh@AtmaDharma.com