________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
પરોક્ષપણે આત્મા જણાય છે. હવે ત્યારે “ જાણનાર જ જણાય છે” ખરેખર ૫૨ જણાતું નથી એવા સ્વભાવના પક્ષમાં આવે છે જીવ અને એવા પક્ષમાં આવે તો અંતર્મુહૂર્તમાં અથવા વધારેમાં વધારે છ માસમાં અનુભવ થાય.
૭૬
૩૯૪
જાણનારો જણાય છે જે અંતર્મુખ થવાની અને રહેવાની આ વિધિ છે.
૩૯૫
પોતાની બુદ્ધિથી નાખેલા શુદ્ધનય અનુસાર બોધ થવા માત્રથી, બસ જાણનાર છું અને જાણનાર જણાય ગયો.” એટલા બોલમાં કામ થઈ ગયું. અરે! ભવનો અંત આવી ગયો. એક પૈસાનું ખર્ચ નહીં.
૩૯૬
*
ઉપયોગમાં રાગ નથી, સામાન્ય ઉપયોગમાં ઉપયોગ છે ત્યાં તો શુદ્ધોપયોગ થઈ જાય છે.” વર્તમાન વર્તતા જ્ઞાનમાં “જાણનાર જણાય છે. રાગ મને જણાતો જ નથી, કેમકે રાગ એમાં નથી. જ્ઞાયકમાં તો રાગ નથી પણ ઉપયોગમાં પણ રાગ નથી.
66
66
૩૯૭
કુંદામૃત કહાન સ્વાધ્યાય હોલમાં લખ્યું છે કે “જાણનારો જણાય છે.” જાણનારો એક આત્મા તે જણાય છે. પણ એમ નથી લખ્યું કે સ્વપર બે જણાય છે. જાણનારો એક જ્ઞાયકભાવ અને તે જણાય છે. જણાશે નહીં. વર્તમાનમાં બધાંને બાળગોપાળ સૌને...
તો આ રાગદ્વેષનાં પરિણામ અને શરીર, દેવ, ગુરુ, શાસ્ત્ર તને જણાતાં નથી ? કેઃ ‘ના.’ મને જણાતાં નથી. સમ્યગ્દર્શન પહેલાં ? કેઃ ‘હા.’ સમ્યક્દર્શન પહેલાં.
સત્નો સહારો લે તો સતની પ્રાપ્તિ થઈ જશે. સમ્યક્દર્શન થવા પહેલાં “હું પરને જાણું છું”...“હું પરને જાણું છું” તો સમ્યક્ત્વની સન્મુખે નથી. ઇન્દ્રિયજ્ઞાન પરને જાણે છે તે ૧૦૦ ટકા સાચી વાત, અને આત્માનું જ્ઞાન પ૨ને જાણતું નથી અને જાણનારને જાણે છે તે ૧૦૦ ટકા સાચી વાત છે. કચિત્ નથી, સર્વથા સાચી વાત છે. કેમકે જ્ઞાનને જ્ઞાયક અભેદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com