________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ΣΟ
જાણનારો જણાય છે
પડયા કે નહીં ? ભેદ નથી પણ શિષ્યોને સમજાવવા કહ્યું છે. “ જાણનારો હું અને કેવળી ભગવાન, પંચ પરમેષ્ઠી જ્ઞાનનું જ્ઞેય. હું તેને જાણું છું તો ભ્રાંતિ. જાણનારો પણ આત્મા જણાય પણ આત્મા. બે ભેદ નથી વસ્તુ તો એક જ છે.
૩૩૩
પુદ્દગલની અનંત શક્તિને અલ્પ શક્તિવાળો ન જાણે, પરંતુ અનંત શક્તિવાળો હોય તે જ જાણે. ખરેખર તો પુદ્દગલને જાણવાની શક્તિ જ નથી (આત્મામાં ) એ તો પોતાનો જાણનારો છે. પુદ્ગલને અને એની અનંત શક્તિને જાણે તો આ જાણનારો રહી જાય. બાળ-ગોપાળ સૌને જણાઈ રહ્યો છે. જાણનારો જણાય છે” (૩) ધ્રુવ જ્ઞાયક પ૨માત્મા જણાય છે.
66
૩૩૪
જ્ઞાન પ્રગટ કરવાનો સીધોસાદો ઉપાય, કે
૩૩૫
“ જાણનારો જણાય છે.”
જોકે આત્મા અને જ્ઞાન છે તો તાદાત્મ્ય સ્વરૂપે પ્રકાશ અને પ્રકાશક એક સત્તા છે. તાદાત્મ્ય સ્વરૂપે હોવા છતાં ક્ષણ માત્ર પણ સેવતો નથી. મને જ્ઞાન જણાય છે, જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે, તેમાં તે આવતો નથી. આ વાક્ય એને બેસતું નથી. આમ આ...(૫૨) જણાય છે, આ જણાય છે. શું ૫૨ નથી જણાતું ? તેને જાણનાર જણાય છે તે કેમ લાગે ? ઈ... બહુ સૂક્ષ્મ વાત છે. ઇન્દ્રિયજ્ઞાનથી પ્રત્યક્ષ દેખાય છે ને? તેને ચોંટી ગયો છે.
૩૩૬
66
“હું કરનાર નથી, હું જાણનાર છું.” જાણનારો જ જણાય છે”, બસ. આમાં ચાર બોલ લખ્યા છે. સૂરજનો સ્વભાવ પ્રકાશ અને પ્રકાશનો સ્વભાવ ? સૂરજને તન્મયપણે પ્રસિદ્ધ કરવાનો છે. છે તો પ્રથમથી જ જ્ઞાન અને શાયક તન્મય પણ તેનો સ્વીકાર નથી આવતો.
૩૩૭
સ્વયં બુદ્ધત્વ અને બોધિત બુદ્ધત્વ એ કારણપૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય. પોતે પોતાની મેળે જાણવું એ સ્વયં બુદ્ધત્વ. કાં બીજાના જાણવાથી જાણવું એ કારણ પૂર્વક જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. કાં તો સ્વયં પોતે ચિંતવન કરીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com