________________
૨૨
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
જાણનારને જાણે તે ધર્મ →
જ્ઞાન ચેતના.
૧૩૭
આ તો વિદેહક્ષેત્રથી સીમંધર ભગવાનની વાણીની વાત આવી છે. “ જાણનારો જણાય છે, ખરેખ૨ ૫૨ જણાતું નથી.
૧૩૮
66
નિશ્ચયમાં પરની અપેક્ષા ન હોય. નિષેધ કર કે ૫૨ જણાતું નથી, અને જાણનાર જણાય છે.” તો અનુભવ થાય તો જ્ઞાન પણ જણાય અને આનંદ પણ જણાય. તો નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. આનંદ પર હોવા છતાં નિશ્ચયમાં પ્રદેશભેદ નથી. (જ્ઞેયમાં ) આત્મા અને જ્ઞાનનાં એક પ્રદેશ છે.
૧૩૯
દરિયો ડોળ્યા પછી આવવાનું તો અહીંઆ છે, “જાણનારો જણાય છે.” જણાશે નહીં.
૧૪૦
66
“ જાણનારો જણાય છે” તેની ઊંડી તપાસ (ચિકાશ) કરવા જશે ને તો અનુભવ નહીં થાય. “જાણનારો તે તો હું જ છું” તો પછી “જાણનારો જણાય છે” તેમાં પરના લક્ષનો નિષેધ થઈ જાય છે.
૧૪૧
જણાય રહ્યો છે જાણનારો તેને જ જાણવાનું છે અને તે જણાય જાય છે અને શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે.
૧૪૨
૫૨ને જાણવાનું મારા સ્વભાવમાં અશક્ય છે. જાણે છે ને પાછો ફરે છે એમ નથી. પહેલાં ૫૨ને જાણે અને પછી પાછો ફરે તેમ નથી. ઈન્દ્રિયજ્ઞાન પરને જાણે છે અને જ્યાં “જાણનાર જણાય છે” ત્યાં તો ઈન્દ્રિયજ્ઞાન પાછું ફરી જાય છે. ત્યાં તો આત્માના દર્શન થઈ જાય છે. ધર્મ સહેલો છે. અધર્મ તો આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે પ્રગટ થાય. શાસ્ત્રમાં એમ આવે છે કે: આત્મા પોતાના આત્મા ઉપર બળાત્કાર કરે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થાય છે. બાકી જાણનાર તો સહજ જણાયા જ કરે છે. એવી અપૂર્વ વાત આ શાસ્ત્રમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com