________________
૪૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે જણાય છે”? “હા.” જ્ઞાન જ્ઞાયકનો સંબંધ છોડતું જ નથી. માટે સમયે સમયે જ્ઞાયક જણાય છે.
૨૪૧ જ્ઞયાકાર અવસ્થામાં જ્ઞયકૃત અશુદ્ધતા કેમ આવતી નથી ? કારણ કે જ્યારે જ્ઞયો જણાય છે ત્યારે એને જાણનાર જણાઈ રહ્યો છે. “યાકાર અવસ્થામાં રાયકપણે જ જણાયો'', જાણનાર છે તેમ જણાય છે.
જ્ઞાતઃ “જ્ઞાયકપણે જે જણાયો” તે સર્વ અવસ્થામાં જ્ઞાયક જણાય છે. સાદિ અનંત કાળ. ઊંઘમાં હોય તોપણ જાણનાર જણાયા કરે છે. પરિણતીમાં પણ આહા! બે ભાગ પડી જાય છે. એક ઇન્દ્રિયજ્ઞાન અને એક અતીન્દ્રિયજ્ઞાન, જ્ઞાનના બે ભાગ પડી જાય છે. બાકી ઇન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયજ્ઞાન તેવા જ્ઞાનના બે ભાગ ન પડે તેની પહેલાં પણ ઇન્દ્રિયજ્ઞાનતો આત્માથી સર્વથા ભિન્ન છે. તેમ ઉપયોગ લક્ષણ આત્માથી સર્વથા ભિન્ન નથી માટે ઉપયોગલક્ષણમાં આત્મા જણાયા કરે છે. તે બે ભાગ પ્રથમ પરોક્ષરૂપ છે. અનુભવ થતાં પ્રત્યક્ષ થઈ જાય છે.
૨૪૨ યકૃત અશુદ્ધતા કેમ નથી ? જ્ઞયો જણાય છે ત્યારે જ્ઞયમાં આત્મબુદ્ધિ થઈને અજ્ઞાન કેમ થતું નથી ? જ્ઞયો જ્ઞાનીને પ્રતિભાસે તોપણ જ્ઞાનીને અજ્ઞાન ન થાય.
- જ્ઞાનીને શેયોનો પ્રતિભાસ થાય, પણ અજ્ઞાન ન થાય અને અજ્ઞાનીને જ્ઞયોનો પ્રતિભાસ થતાં અજ્ઞાન થઈ જાય છે. કેમ? એક જ્ઞયને જાણતાં આત્મબુદ્ધિ કરે છે. અને સાવધાન હોય તો! mય જણાય ત્યારે તેને “જાણનાર જણાય છે.” માટે જ્ઞયકૃત અશુદ્ધતા-અજ્ઞાન પ્રગટ થતું નથી.
૨૪૩ શ્રદ્ધા સમ્યક કરવા માટે અનેકાંત લેવું કે... જાણનાર જ સર્વથા જણાય છે. સર્વથા પર જાણવામાં આવતું નથી.
૨૪૪ જિજ્ઞાસાઃ “જાણનારો જણાય છે”, એમાં ધ્યેયને શેય સમજાવો! સમાધાનઃ જાણનારો અર્થાત્ ધ્રુવ જ્ઞાયક અને ઈ જણાય છે. જ્ઞાનમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com