________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૪૧
કરતું. એ પ્રકાશની પર્યાય ટયુબલાઈટને પ્રસિદ્ધ કરે છે. જો આ પદાર્થો જણાય છે તો એના જ્ઞાનમાં ટયુબલાઈટ સંબંધી અંધારું. એમ જ્ઞાનમાં ઝળહળ જ્યોતિ જણાય છે, તે નથી જણાતું અને આ (૫૨) જણાય છે તો અજ્ઞાન થઈ ગયું.
૨૩૮
નથી. ”
“રાગાદિ અને દેહાદિ જ્ઞાનમાં જણાય છે ત્યારે શેયકૃત અશુદ્ધતા તેને તેનો ખુલાસો ચાલે છે. જો જાણનાર નથી જણાતો અને ઓલું જણાય છે તો શેયકૃત અશુદ્ધતા થઈ ગઈ. ફરીને... આ લાકડું છે ને? એ લાકડું જ્ઞાનમાં પ્રતિભાસે છે ત્યારે આચાર્ય ભગવાન કહે છે: તારા જ્ઞાનમાં આ લાકડું નથી જણાતું. તારા જ્ઞાનમાં “જાણનાર જણાય છે” તેમ લે ને!! અને જો એમ નહીં લઈશ અને લાકડું જણાય છે તો શેયકૃત અશુદ્ધતા થઈ ગઈ. કેમકે જ્ઞાન જેનું છે તેને ન જાણે તેનું નામ અજ્ઞાન. શાસ્ત્રોને ન જાણે માટે અજ્ઞાન તેમ નથી. નય, નિક્ષેપ, પ્રમાણને ન જાણે માટે અજ્ઞાન તેમ નથી. સર્વજ્ઞના કાયદા જુદા હોય ને?
૨૩૯
જ્યારે શેયો જણાય છે ત્યારે આત્મા ન જણાય તો તો અજ્ઞાની બની ગયો. અર્થાત્ જ્ઞેયકૃત અશુદ્ધતા થઈ ગઈ. પરંતુ જ્યારે શેયોનો પ્રતિભાસ જણાય તો પણ શેયકૃત અશુદ્ધતા થઈ ગઈ ? અરે! સાંભળ! ! શૈયોનો પ્રતિભાસ થાય છે ત્યારે પણ જાણનાર જણાય છે” એમ કહે છે. નિર્વિકલ્પ ધ્યાનમાં તો જાણનાર જણાય છે” પણ સવિકલ્પ જ્ઞાનમાં “ જાણનાર જણાય છે.” આહા! આ તો અનુભવ કેમ થાય તેની વિધિ બતાવે છે.
66
"
66
રાગ કર્તાનું કર્મ તો નહીં, પણ રાગ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. જ્ઞાનનું શેય નિજ પરમાત્મા છે તે જ જણાય છે, બીજું જણાતું નથી. એમ જ્યાં અંદ૨માંથી શ્રદ્ધા ઊપડી તે જ સમયે અનુભવ થઈ જાય છે.
૨૪૦
લડાઈમાં શાંતિનાથ ભગવાન ચક્વર્તી ઊભા છે તેમ દેખાય ત્યારે જાણનારને જાણે છે. પણ સાહેબ! નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે તેને “ જાણનાર જણાય છે. ” ઈ... તો બરોબર છે. પણ સવિકલ્પ દશામાં જાણનાર
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com