________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
૨૫૧
ઉપરિત સદ્દભૂત વ્યવહારનયનું ફળ આ છે કે અણઉપચારમાં વયો જાય તો શેય–જ્ઞાયક સંકર દોષ નીકળી જાય. અણઉપચારમાં પણ અનુભવ થતો નથી. આ તો શાસ્ત્રથી વાત સમજાવીએ છીએ ને ? ઘરની વાત કયાં છે? અણઉપચારમાં જ્ઞાન તે આત્મા. અથવા જાણનાર જણાય છે.” જાણનારો ધ્રુવ જ્ઞાયક અને જણાય છે એ બેપણું આવ્યું એમાં ત્યાં સુધી આત્મા જણાતો નથી.
66
૨૫૨
૫૨ને જાણતો જ નથી, જાણનારને જાણે છે, જેનો કાળ પાકી ગયો હશે ને! એને આ આવશે. તેને આવ્યા વિના રહેવાનું નથી.
૨૫૩
૪૫
4
“થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે.” તેમાં જ્ઞાતા થઈ જાય છે. થવા યોગ્ય થાય છે” માત્ર એટલું જ જાણવું તે જ ક્રોધ છે. કર્તાબુદ્ધિ તે જ ક્રોધ છે.
૨૫૪
જાણનાર જણાય છે” આ એક સૂત્ર છે. જેમાં બાર અંગ રહેલાં છે. બાર અંગનો સાર ભર્યો છે.
te
૨૫૫
સામાન્ય જ્ઞાનમાં જાણનાર જણાય છે એટલો જો ભેદ રહેશે તો સંસાર છે. અભેદમાં ભેદ કરીને સમજાવે છે.
૨૫૬
“ જાણનારો જણાય છે” એટલું જાણો બસ. એટલામાં “થવા યોગ્ય ” થઈ જશે. જણાવા યોગ્ય જણાઈ જશે.
૨૫૭
“ જાણનારો જણાય છે.” આ અભિન્નનો ભાવાર્થ છે.
૨૫૮
એ પાઠ આવ્યો. અજ્ઞાન કેમ થતું નથી ? શેયોના પ્રતિભાસ વખતે ? અને અજ્ઞાનીને જ્ઞેયોના પ્રતિભાસ વખતે અજ્ઞાન કેમ થાય છે? અને જ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com