________________
૪૩
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત ધ્યેયપૂર્વક ષેય થઈ જાય છે. “જાણનારો જણાય છે.” જાણનારો એટલે સામાન્ય સ્વભાવ. જ્ઞાનમાં શું જણાયું? આત્મા જણાયો. શેમાં જણાયો?
જિજ્ઞાસા: પર્યાયમાં આત્મા જણાય છે ને?
સમાધાનઃ અનુપચરિત સદ્દભૂત વ્યવહાર સુધી આવ્યો હોય તો તે ભેદ ઓળંગવો મુશ્કેલ થાય. ભેદથી સમજાવ્યું પર્યાયમાં જાણનારો જણાય છે. પર્યાયમાં તારો આત્મા જણાય છે. રાગ, શરીર કાંઈ જણાતું નથી. એ તો ભિન્ન છે તારાથી. ત્યાંથી તો ખસી ગયો. અંદરમાં આવ્યો તો “જાણનારો જણાય છે.”
જાણનારો-ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય. તે શેમાં જણાય છે? પર્યાયમાં જણાય છે તો પર્યાયમાં જ્ઞાયક આત્મા જણાય છે તે વાત તો સાચી છે. પર્યાયમાં રાગ જણાય છે તે વાત તો 100% ખોટી છે. જ્ઞાનમાં આત્મા જણાય છે તે વાત ૧૦૦% સાચી છે. પણ ઈ. એટલો ભેદ રહી ગયો. દ્રવ્ય પર્યાયનો ભેદ છૂટે ત્યારે શેય થયું કહેવાય. ધ્યેયપૂર્વક જ્ઞય. ધ્યેય તો હાથમાં આવ્યું પણ પર્યાય અભેદ ન થાય ત્યાં સુધી શેય ન થાય. નિર્મળ પર્યાય કથંચિત્ અભિન્ન થાય છે.
૨૪૫
છ દ્રવ્યો જણાય છે તેમાં તેનો પ્રતિભાસ રાખ્યો. ખરેખર છ દ્રવ્યો જણાતાં નથી તેમાં શયનું લક્ષ છોડાવ્યું. પછી છ દ્રવ્યો જણાય છે તેવી પર્યાય જણાતી નથી, તેમાં પર્યાયનું લક્ષ છોડાવ્યું અને ખરેખર “જાણનાર જણાય છે” તેમાં જાણનારનું લક્ષ કરાવ્યું.
૨૪૬
(૧) એકલું પર જણાય છે. મિથ્યા એકાત. (૨) અપર બન્ને જણાય છે. મિથ્યા અનેકાંત. (૩) “જાણનારો જણાય છે.” સમ્યક એકાન્ત. (૪) જાણનારો જણાય છે પર નહીં. સમ્યક અનેકાન્ત.
૨૪૭ લીંબુની ખટાશ લીંબુનો સંબંધ છોડતી નથી અને દાળનો સંબંધ જોડતી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com