________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮
જાણનારો જણાય છે સમજાણું કાંઈ ?
૧૭૯
જાણનાર જણાય છે” તે મંગલ પધરામણી છે.
૧૮૦
જિજ્ઞાસા સૂત્રમાં આવે છે કે “હું જાણનાર છું કરનાર નથી. એટલે કે હું પર્યાય વિનાનો ધ્રુવ આત્મા છું. નિર્ણય થઈ ગયો કે “હું જ્ઞાયકભાવ છું.” પછી બીજા સૂત્રમાં આવે છે કેઃ “જાણનારો જણાય છે, ને ખરેખર પર નથી જણાતું.” તો ઈ... જાણનારો જે પહેલી લાઈનમાં નક્કી કર્યો તે જ જાણનારો છે?
સમાધાનઃ ના. ઈ બીજો છે. જિજ્ઞાસા: તો ઈ જાણનાર કેવો છે?
સમાધાનઃ ઓલો પહેલી લાઈનવાળો જે “જાણનારો જણાય છે તે તો ધ્રુવ જણાય છે. પર્યાયથી રહિત છે. પછી બીજી લાઈનમાં “જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી” એમ આવ્યું. ને? જાણનારો પોતે આત્મા અપરિણામી અને બીજો પરિણામી “જાણનારો જણાય છે” માટે કર્મ. આમ છઠ્ઠી ગાથાનો પહેલો પારો અને અને છઠ્ઠી ગાથાનો બીજો પારો બન્ને એમાં છે.
જાણનાર છું ને કરનાર નથી, અકર્તા આવ્યો એટલે દૃષ્ટિનો વિષય આવ્યો એટલે કર્તાબુદ્ધિ ગઈ. બીજી લાઈનમાં “ જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી.” તો પરને જાણવાની બુદ્ધિ ગઈ, જ્ઞાતાબુદ્ધિ ગઈ. બાર અંગનો સાર છે આ.
૧૮૧ જાણનાર જણાય છે ને ખરેખર પર જણાતું નથી” તેનો અર્થ સ્વપ્રકાશક થયો.
૧૮૨ જાણનાર જણાય છે અને ખરેખર પર જણાતું નથી” એટલે કે જેનું લક્ષ છે તે જણાય છે. જેનું લક્ષ નથી તે જણાતું નથી આ મહાસિદ્ધાંત છે.
૧૮૩ સર્વ હાલતને વિષે “ જાણનાર જણાય છે.” રાગ નિમિત્ત છે ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com