________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updařes
પૂ.ભાઈશ્રી લાલચંદભાઈનાં વચનામૃત
જાણનાર જણાય છે.”
46
રાગના સદ્દભાવમાં પણ
જાણનાર જણાય છે” →સવિકલ્પતા.
66
જાણનાર જણાય છે” →નિર્વિકલ્પતા.
રાગના અસદ્દભાવમાં પણ પાંચ મહાવ્રત જણાતા હોય ત્યારે શું જણાય છે? “ જાણનાર જણાય છે.” એક સમય બાદ ન હોય !! અચ્છિન ધારાથી જણાય છે.
66
66
૧૮૪
‘જાણનાર જણાય છે” તેનાં બીજડાં વવાઈ ગયાં, કોટો ફુટયો અને તેમાં ને તેમાં ફળ પણ આવ્યું.
૨૯
૧૮૫
66
‘૫૨ જણાતું નથી જાણનારો જ જણાય છે” તો એવી નિશ્ચયનય સ્વાશ્રિત પ્રગટ થાય છે ત્યારે આ સ્વપર પ્રકાશક વ્યવહાર લાગુ પડે. વ્યવહારે સ્વપર પ્રકાશક કહ્યું હોય તો વ્યવહારનો નિષેધ કરવો જોઈએ ને ?
૧૮૬
જાણનાર, જાણનાર, જાણનાર છે. ખારાપણું મીઠાને નિમકને પ્રસિદ્ધ કરે છે. ખારપ મીઠાના દ્રવ્યની પર્યાય છે તે શાકને પ્રસિદ્ધ ન કરે. પર્યાય પોતાના દ્રવ્યને જ પ્રસિદ્ધ કરે છે. તેમ જ્ઞાન જાણનારને જ પ્રસિદ્ધ કરે છે. સ્વીકાર કરે તો જ્ઞાની થઈ જાય છે.
૧૮૭
જાણનાર છે માટે કરવું અશક્ય ” છે. અને ૫૨ને જાણવું પણ અશક્ય છે. કેમ અશક્ય છે? કે: “ જાણનાર જણાય છે માટે.”
૧૮૮
ઇન્દ્રિયજ્ઞાનને જીતવાની કળા! હું પરને જાણતો જ નથી, કારણ કે: જાણનાર જણાય છે.” જાણતો નથી તો પછી કર્તાપણું તો જીતાય જાય ને?
૧૮૯
અનંત કેવળીએ કહ્યું છે; તેની સંધિ લાંબી છે. “ જાણનારો જ જણાય છે ખરેખર ૫૨ જણાતું જ નથી.
,,
૧૯૦
માત્ર ‘જાણવું’ લક્ષણ લેવું, તેમાં માત્ર જાણનાર જ જણાય રહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com