________________
૧૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે નથી જણાતું તે છૂટી જાય છે. પછી “જાણનારો જ જણાય છે.” તે વિધિરૂપ વિકલ્પ છૂટી અને “જાણનારો જણાય જાય છે.”
૭૬
જ્યારે શરીરને જાણવામાંથી કાઢશો ત્યારે “જાણનારો જણાશે.”
૭૭ કઈ રીતે વેલ વીંટળાઈ છે? “હું જાણનાર છું, મને જાણનારો જ જણાય છે.”
७८
(૧) ધ્યેયરૂપ સ્વપ્રકાશક જાણનાર (જ્ઞાયક ) જણાય છે. (૨) યરૂપ સ્વપ્રકાશક પરિણામી જ્ઞાયક જણાય છે. (૩) ભેદરૂપ સ્વપર પ્રકાશક ને જ્ઞાનની પર્યાય જણાય છે.
જણાય છે એ ચીજ જણાતી નથી, પરંતુ “જાણનારો જણાય છે.” આ મંત્ર યાદ રાખવો. આમાં સમ્યકજ્ઞાન પ્રગટ થવાની વિધિ ભરેલી છે.
૮O
આની ધૂન લાગવી જોઈએ કેઃ “હું જાણનાર છું અને મને જાણનારો જણાય છે.”
८१
ધર્મીના અંતરની ખુમારી તો જુઓ!! જગતમાં હું એક જ છું” જાણનાર જ મને જણાય છે.” બીજા સાથે મારે જાણવાપણાનોય સંબંધ નથી.
૮૨
મને એટલી ખબર છે કે હું જાણનારો છું અને “જાણનારો જ જણાય છે.” અને જાણનારને જ જાણું છું. એટલે મારું નામ જ્ઞાતા છે. બીજી કાંઈ મને ખબર નથી. આટલી જાણકારી છે માટે હું જ્ઞાતા છું.
૮૩
પરનો જાણનાર તને જુદો બતાવ્યો, હવે “જાણનાર જણાય છે” તેમાં આવ ને? કોણ જાણે છે શબ્દને? એ કર્ણઈન્દ્રિય એટલે કાનનો ઉઘાડ જુદો અને જ્ઞાનનો ઉઘાડ જુદો. કાનનો ઉઘાડ પરની પ્રસિદ્ધિ કરે છે. જ્ઞાનનો ઉઘાડ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com