________________
સમરાદિત્ય કેવળી મહર્ષિના મનુષ્યના નવ ભવમાં ઘણા ઘણા પ્રકારની ઉત્તમ ઉત્તમ સાધનાઓ આપણને જેવા મળે છે. તેમાં મુખ્ય સાધના ક્ષમા-સમતાની. એની સાથેની સાધનામાં સુયોગ્ય માનવતાના અનેક ગુણ, તથા પ્રથમના બે ભવમાં બાહ્યથી જે કે ચારિત્ર ન લઈ શક્યા, ભાવના હોવા છતાં, તૈયારી પૂરી હોવા છતાં, અને નિક ટમાં ચારિત્ર લેવાનું હોવા છતાં ચારિત્ર વેશ ન લઈ શક્યા, પણ ચારિત્રની સાધનામય અવસ્થા તે બનાવી દીધી. હવે અહિં ત્રીજા ભવમાં આરાધના કેવી આગળ વધે છે, તે બતાવે છે.
- કૌશાબનગર – જંબુદ્વીપમાં પશ્ચિમ મહાવિદેહક્ષેત્રમાં કૌશામ્બ નામનું નગર છે, વિશાળ નગર છે; વસ્તી પણ ઘણું છે. સ્થાન તરીકે એવું સરસ સ્થાન છે. કે જ્યાં વ્યાધિ-રેગની પીડાઓ નથી; પરશત્રુના આક્રમ
ને ભય નથી, ઋદ્ધિ-સમૃદ્ધિ ભરપૂર હેવાથી સુંદર નગરેમાં નાયક તુલ્ય આ નગર છે. તેવા તે નગરને વિષે રીઓ કેવી હતી? સરળ સ્વભાવી ! સામાન્ય રીતે સ્ત્રીજાતિ કપટના સ્વભાવવાળી ગણાય, પણું અહિંના ક્ષેત્રની વિશેષતામાં સ્ત્રીવર્ગ સરળ હતે. વળી કુલીનતા મુજબ જે
સ્થાને નેહ થયે, તેને સ્થિર રાખનાર અને તેમાં સંતેષ માનનારે હતે. પુણ્યવાન હેવાથી સ્ત્રીએ કામદેવની રાજધાની સમી રૂપવાન હતી. પૂર્વે આચરેલા ધર્મનું જ ફળ સમાન હતી ! અર્થાત્ જેણે પૂર્વમાં ધર્મની સાધના કરી