________________ 20 હું આત્મા છું છે ત્યાં સુધી અસ્થિરતા છે. ત્યાં સુધી કંઈક કરવાપણું છે. (પણ અસંગદશા આવતાં કર્તાવ સમાપ્ત થઈ જાય અને આત્મા પરમ-સ્થિરત્વને પામી જાય. જ્યાં અકર્તાભાવ જ હેય. શિષ્ય વૃત્તિઓને વાળી લીધી. નિજાત્મામાં વહાવી અને તે અકર્તા થઈ ગયે. પ્રથમ દેહદષ્ટિ હતી, સ્વનું અજ્ઞાન હતું. તેથી પરભાવે અને પર દ્રમાં પિતાના કર્તાપણાને આરેપ કરતે હતે. પરંતુ જ્ઞાનની જયંતિ પ્રગટ થતાં, અજ્ઞાન દૂર થયું અને ભ્રમ તૂટી ગયે. આત્માને જ્ઞાને પગ પરભાવ-પરપદાર્થમાં હતું, તે હવે ત્યાંથી પાછા વળી આત્મભાવમાં લીન થાય છે. સ્વનું સંવેદન કરે છે. અને જ્યાં આત્મા સ્વ-સંવેદનમાં લીન બને છે ત્યાં કર્તા-કતા ભાવ ટકી શકતા નથી. તે છૂટી જાય છે. અને આત્માને પિતાના પરમ શુદ્ધ ભાવરૂપ અર્તાપણાને અનુભવ થાય છે. શિષ્ય એ આત્માનાં ઔપચારિક કર્તા ભક્તા ભાવને જાણી, સમજી, વિચારી, આત્માના શુદ્ધ સ્વરૂપમાં જે અકર્તા–અભેતા ભાવ છે તેને પણ આંશિક અનુભવ કરી લીધું. આમ એક પછી એક પદની સિદ્ધિ પોતે–પિતામાં અનુભવ દ્વારા કરી રહ્યો છે. નિજાનંદને અનુભવ માણી રહ્યો છે. હજુ આ અનુભવ આગળ વધતાં શું કહે છે તે અવસરે