________________ વૃત્તિ વહી નિજભાવમાં શકે. કારણ જીવના મૂળ સ્વભાવમાં જ કતૃત્વ નથી તે તું કઈ કરી શકે જ નહીં. દ્રવ્યનાં મૂળ ગુણોનું વર્ણન કરતાં શાસ્ત્રકારો કહે છે-અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેય સત્તત્વ, અગુરુલઘુત્વ એ દ્રવ્યનાં ગુણ છે. પણ તેમાં કયાંય કર્તૃત્વ ગુણ બતાવ્યા નથી. અર્થાત્ કેઈપણ દ્રવ્યમાં કર્તવ ગુણ નથી. પ્રત્યેક દ્રવ્ય સર્વથા અકર્તા સ્વભાવવાળે છે અને દ્રવ્ય પિતાના સહજ પરિણમન ભાવે પરિણમ્યા કરે છે. છ યે દ્રવ્યોનું સ્વાભાવિક પરિણમન અહેતુક છે. તેમાં કોઈપણ પ્રકારનું કાર્ય-કારણ ભાવ નથી. વૈભાવિક પરિણમનમાં નિમિત્ત-નૈમિત્તિક સંબંધ હોય. કેઈનું પણ નિમિત્ત પામીને કેઈ કાર્ય થઈ શકે. જેમકે માટીને ઘડે. માટીમાં ઘટત્વરૂપ પરિણમન થવાનું હતું તે તેનું ઉપાદાનકારણ અને કુંભાર, દંડ, ચક આદિ નિમિત્તકરણ. અર્થાત્ કેઈપણ જીવ બીજા જીવને નિમિત્તકારણરૂપ બની શકે પણ ઉપાદાન તે સ્વયંનું જ હોય. એ દૃષ્ટિથી કહેવાય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં. કહ્યું પણ છે— હેતા સ્વય' જગત પરિણુમ, મેં જગકા કરતા કયા કામ? દૂર રહે પટ-કૃત પરિણામ, સહજાનંદ રહું અભિરામ... સમષ્ટિ વિશ્વનાં પ્રત્યેક દ્રવ્ય પિતાના પરિણામથી પરિણુત થઈ રહ્યાં છે. હું જગતમાં જગતનું કાંઈ જ કરવા શક્તિમાન નથી. પરંતુ કાંઈક કરી શકું છું. એવા ભાવે મારામાંથી દૂર થાય તે હું મારા નિજાનંદની મસ્તીમાં મસ્ત રહી શકું. શિષ્ય પણ એ જ કહે છે કે જ્યાં સુધી વૈભાવિક પરિણતિ એ પરિ ! મે ત્યાં સુધી કર્મ-અને કર્મફળને કર્તા-ભોકતા કહેવાય. અથવા મેં ? મને કર્તા-ભોકતા માળે. પણ જ્યારે આંતરવૃત્તિ સ્વ-સન્મુખ થઈ પરામુખતા ટળી ગઈ, પરના સંગે કર્તાભાવ માન્યું હતું પણ પરનો સંગ છૂટી, સર્વથા અસંગ થયો ત્યારે મને મારા અકર્તાભાવને અનુભવ થયો છે. વાસ્તવમાં આત્માના અસંખ્ય પ્રદેશ પરમ–સ્થિરત્વને ભજે છે. અર્થાત્ ઉરમ સ્થિરતા એ જ આત્માના પ્રદેશ પીંડને સહજ સ્વભાવ છે. વળી - સર્વથા કૃત્કૃત્ય થાય ત્યારે જ સ્થિરત્વ આવે છે. જ્યાં સુધી કર્મને સંગ