________________ 17 વૃત્તિ વહી નિજભાવમાં જીવ પિતાને કર્મ કર્તા માને છે, અને વ્યવહારમાં અનેક પદાર્થો ને કર્તા માને છે. તે તેનું અજ્ઞાન છે. વાસ્તવમાં જીવમાં કર્તુત્વ ભાવ જ નથી, આ જગતમાં થતાં પદાર્થોનાં પરિણમનમાં જીવ કાંઈ કરી શકવાની યોગ્યતા ધરાવતો નથી. પાંચે ય અસ્તિકાય એક પ્રદેશાવગાહી હોવા છતાં એક-બીજામાં ભળી જઈ એક-બીજા રૂપ થઈ શકે નહીં પણ જીવને ધર્મ-અધર્મ અને આકાશ નું નિમિત્ત છે. અહીં એક સિદ્ધાંત બહુ જ સમજવા જેવું છે. સાધારણ રીતે એમ કહેવાતું હોય છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે જ નહીં ! પણ એટલે શું ? ત્યાં સમજવાનું એ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપ પરિણમી જતું નથી. પિતાના ગુણ-સ્વભાવને છેડી અન્ય દ્રવ્યના સ્વભાવ રૂપ થઈ જતું નથી. પણ આખા વિશ્વનું તંત્ર અન્ય દ્રવ્યના નિમિત્ત-નૈમિત્તિક ભાવથી ચાલે છે. આ નિમિત્ત પ્રોજન પૂર્વકનું હોય કે પ્રજન રહિત હોય પણ એક દ્રવ્યને બીજા દ્રવ્યનું નિમિત્ત હોય છે. આપણે વિચારીએ; ધર્માસ્તિકાયને સ્વભાવ ગતિ પ્રદાન છે. તે જીવ અને પુગલને ગતિ કરવામાં સહાયરૂપ થાય છે. અર્થાત જીવ અને પુદ્ગલ ધર્માસ્તિકાયનું નિમિત્ત પામી ગતિ કરે છે. જે એક દ્રવ્ય અન્ય દ્રવ્યનું કાંઈ કરી જ ન શકે તેમ ભારપૂર્વક કહે છે કે ઈ પણ જીવ કે પુદ્ગલ ગતિરૂપ કાર્ય કરી શક્તા નહીં. પણ હંમેશા સ્થિર જ રહેત. અરે! અંતિમ શરીરમાંથી છૂટી જીવ મુક્ત થાય છે ત્યારે છે પણ ધર્માસ્તિકાયની સહાયથી જ લેકા પહોંચે છે. જીવનું અનંતવીર્ય જાગૃત હોવા પછી પણ જે ધર્માસ્તિકાય ન હોત તે આ ત્રછાલેકમાં જ સિદ્ધ જીવ જે શરીરથી સિદ્ધ થયે ત્યાં જ કયાંક આસપાસ સ્થિર થયે હેત. વળી અધર્મારિતકાય સ્થિરતા પ્રદાન કરે છે. જે એનું નિમિત્ત પામી જીવ કે પુદ્ગલ સ્થિરત્વને પ્રાપ્ત ન કરતા હતા તે કઈપણ જીવ કે પુગલ આ વિશ્વમાં સ્થિર ન હેત. બધાં ઘુમ્યા જ કરતાં હતા. એટલું જ નહીં સિદ્ધ ભગવંત સાદિ-અનંતભાગે સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થઇને ન રહ્યાં હોત. સિદ્ધોની સ્થિરતા તે અધર્માસ્તિકાયનાં કારણે છે. વળી સિદ્ધો